પડદા ઉપર આપણે ઘણા અભિનેતા અને અભિનેત્રીઓને જોઈએ છીએ, જેમની સુંદરતા જોઈને આપણે ખરેખર મંત્ર મુગ્ધ થઇ જતા હોઈએ છીએ. પણ એકવાર આપણે બાધા જ જાણીએ છીએ કે આ બધો મેકઅપનો જ કમાલ હોય છે. પરંતુ શું તમે બોલીવુડની અભિનેત્રીઓને મેકઅપ વગર જ જોઈએ છે ? ચાલો આજે જોઈએ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓ મેકઅપ વગર કેવી દેખાય છે.
1. કરીના કપૂર:
બોલિવુડમાં બેબો નામથી ઓળખાનારી સુંદર અભિનેત્રી કરીના કપૂર પડદા ઉપર તો ખુબ જ સુંદર દેખાય છે પણ મેકઅપ વિના આવી દેખાય છે.
2. સોનમ કપૂર:
અભિનેત્રી સોનમ કપૂર ફેશનના મામલામાં ખુબ જ આગળ છે. પરંતુ મેકઅપ વગર તેને જોવાથી કદાચ ચાહકોનું દિલ થોડું અચકાશે.
3. પરિણીતી ચોપડા:
બોલીવુડની સુંદર અભિનેત્રીઓના લિસ્ટમાં નામ પરિણીતી ચોપડાનું પણ આવે. પરંતુ મેકઅપ વિના તે ખુબ જ અલગ દેખાય છે.
4. ઈશા ગુપ્તા:
પોતાના હોટ અને ગ્લેમરએસ અંદાઝને લઈને હંમેશા ચર્ચામાં રહેનારી અભિનેત્રી ઈશા ગુપ્તાનો પણ મેકઅપ વગરનો દેખાવ તમને ઓછો જોવો ગમશે.
5. વિદ્યા બાલન:
પોતાના અભિનયના જાદુથી સૌને આકર્ષનારી અભિનેત્રી વિદ્યા બાલન પણ મેકઅપ વગર કેમેરા સામે ઝડપાઇ ગઈ હતી.
6. કૈટરીના કેફ:
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક કેટરીના કૈફ મેકઅપ વગર પણ એટલી જ સુંદર દેખાય છે. તસ્વીરમાં પણ તમે જોઈ જ શકો છો.
7. પ્રિયંકા ચોપડા:
બોલીવુડની દેશી ગર્લ જેને વિદેશી સિંગર સાથે લગ્ન કર્યા અને આજે બૉલીવુડ અને હોલીવુડમાં પણ મોટું નામ ધરાવે છે એ પ્રિયંકાનો ચહેરો પણ મેકઅપ વગર તો ઝાંખો જ લાગે.
8. આલિયા ભટ્ટ:
બોલીવુડની ક્યૂટ ગર્લ આલિયા ભટ્ટ મેકઅપ વગર પણ સુંદર અને ક્યૂટ દેખાય છે. તે અવાર નવાર પોતાની મેકઅપ વિનાની તસવીરો શેર કરતી રહે છે.
9. કંગના રનૌત:
બોલીવુડમાં ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનને લઈને ઘણી ચર્ચામાં આવે છે. તે નીડર રહીને બધી વાત સ્પષ્ટ કહેતી હોય છે. પણ આ ક્વિનનો મેકઅપ વગરનો અવતાર તમને ગમશે ?
10. અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્માએ હાલમાં જ પ્રગ્નેટ થવાના સમાચાર આપીને ચાહકોને ખુશ કરી દીધા છે. અનુષ્કા મેકઅપ સાથે નહિ પરંતુ મેકઅપ વિના પણ ખુબ જ સુંદર દેખાય છે. ફિલ્મ સુલતાનમાં તેનો મેકઅપ વગરનો લુક જોવા મળ્યો જ છે.