માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા કરી લો આ કામ, સદૈવ રહેશે લક્ષ્મીજી ની કૃપા

લગભગ બધા જ લોકોની ઇચ્છા હોય છે કે લક્ષ્મીજીને સદા પોતાના ઘરમાં રાખે. પરંતુ મહાલક્ષ્મી ને ચંચલ કહેવામાં આવે છે. તે ક્યારેય સ્થાન ઉપર રહેતા નથી સમય અને પરિસ્થિતિને અનુસાર તે પોતાનું સ્થાન બદલતા રહે છે. જો માતા લક્ષ્મીજી ને પ્રસન્ન કરવા હોય તો તમે કરી શકો છો ઘરે આ કામ.

જ્યાં ગણપતિ પૂજવામાં આવે છે ત્યાંથી લક્ષ્મીજી ક્યારે જતા નથી. પૂજાઘરમાં માટીના લક્ષ્મી અને ગણેશની પ્રતિમા અથવા તો ચિત્ર રાખો.

ધાર્મિક ગ્રંથોના અનુસાર મા લક્ષ્મીના 18 પુત્રો છે. દરરોજ સવારે તેમના નામો નું જાપ કરો. સંભવ ન હોય તો ક્યારે ક્યારે કોઈપણ સમયે તેમના નામનું સ્મરણ કરો.ॐ देवसखाय नम:, ॐ चिक्लीताय नम:, ॐ आनन्दाय नम:, ॐ कर्दमाय नम:, ॐ श्रीप्रदाय नम:, ॐ जातवेदाय नम:, ॐ अनुरागाय नम:, ॐ सम्वादाय नम:, ॐ विजयाय नम:, ॐ वल्लभाय नम:, ॐ मदाय नम:, ॐ हर्षाय नम:, ॐ बलाय नम:, ॐ तेजसे नम:, ॐ दमकाय नम:, ॐ सलिलाय नम:, ॐ गुग्गुलाय नम: और ॐ कुरूण्टकाय नम:

જો તમે પણ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘુવડના 9 પાંખો વ્યાપારિક સ્થળ ઉપર રાખો તેનાથી ધનની પ્રાપ્તિ થવા લાગશે.

શ્રી યંત્રને પૂજા સ્થાનમાં રાખીને તેમની પૂજા કરો પછી તેને લાલ વસ્ત્રમાં લપેટી ને સંસ્થાન ઉપર સ્થાપિત કરી દો તેનાથી ધનની વૃદ્ધિ થશે.

 

 

એક શીશી મા મધ ફરીને તે માગ્યા દાણા સફેદ કુંજ માં નાખી દો તથા તેમાં સંપુટીત શ્રી સૂક્ત ના 11 પાઠ કરો અથવા કરાવો ત્યારબાદ શીશી નો આ પ્રયોગ સર્વાર્થ સિદ્ધ અથવા તો ત્રિપુષ્કર યોગ માં કરો.

જે ઘરમાં પ્રતિદિવસ 11 શ્રી સૂક્ત નો પાઠ થાય છે. ત્યાં શ્રી લક્ષ્મીજી અવશ્ય નિવાસ કરે છે એવામાં ધનની ઉણપ નહી આવે.

 

 

વાસ્તુ અનુસાર રાખો આ વાતોનું ધ્યાન

મહાલક્ષ્મીને શક્તિ અને શૌર્યનું પ્રતીક લાલ રંગ ખૂબ જ પ્રિય છે. તેમને શુક્રવારે લાલ રંગનાં વસ્ત્ર શૃંગારનો સામાન અને ફૂલ અર્પિત કરો.

મુખ્ય દ્વારની બહાર સિંદૂર અથવા કંકુ થી સ્વસ્તિક બનાવો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી.

જે ઘરમાં વૃદ્ધોની ઇજ્જત નથી થતી અને પારિવારિક સદસ્ય ક્રોધ કરે છે ત્યાં લક્ષ્મી હમેશા નારાજ થઈને ચાલ્યા જાય છે એટલા માટે હંમેશા વૃદ્ધ લોકોની ઇજ્જત કરો.

Back To Top