Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

શુક્રવારે રાત્રે આ ઉપાય કરો માતા લક્ષ્મીની આશીર્વાદ થી ઘરમાં થશે ધનનો વરસાદ….

સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતે કોઈ ન કોઈ સમસ્યાનો સામનો કરતો હોય છે.પરંતુ તે સમસ્યા સદાય માટે તેનો પીછો છોડતી નથી.તે ઉપરાંત સખત મહેનત કરવા છતા ધારી સફળતા પ્રાપ્ત થતી નથી.ઘણીવાર ઘરમાં પૈસાની હંમેશ તંગી રહેતી હોય છે.

જયારે ઘણા એવા લોકો પણ છે જે ઓછી મહેનતે બધા સપના પુરા કરતા હોય છે.જો તમારે પણ દરેક મુશીબતથી બહાર નીકળવું છે અને પૈસાની વધારે આવક ઉભી કરવી છે તો કેટલાક ઉપાય શુક્રવારે જરૂર કરવા જોઈએ.દરેક ઇચ્છિત ઇચ્છા પૂરી કરવા અને તમામ દુખોથી છૂટકારો મેળવવા માટે શુક્રવારે રાત્રે કેટલાક આં ઉપાય કરો.જેથી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.

શુક્રવારે રાત્રે ઘરના પૂજા સ્થળ પર એક સફેદ કપડું મુકવું અને તેના ઉપર કળસ રાખો. આં મુકેલા કળસ પર શુદ્ધ કેસર વડે સ્વસ્તિકનું ચિન્હ બનાવો અને તે કળશમાં પાણી ભરો.હવે અને તેમા ચોખા અને એક સિક્કો નાખો.

તે ઉપરાંત ચોખાને એક નાની થાળીમાં ભરો અને તેને કળસ પર મૂકો.હવે તેના ઉપર શ્રીયંત્ર મુકો.ત્યારબાદ તે જ કળસની ડાબી બાજુ ચાર-પ્રકાશ દીવો પ્રગટાવો અને તેને કુંકુમ અને ચોખાથી પૂજા કરો.આ પછી લક્ષ્મીજીનું 15 મિનિટ સુધી ધ્યાન ધારો.આં ઉપાય કરવાથી તમારી ઇચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે.

અમાસને દિવસે ચોખાની ખીર બનાવો અને તેમા એક રોટલીના બારીક ટુકડા કરીને તેમા ભેરવી નાંખો,હવે આં બનેલી ખીરને કાગડાઓને ખવડાવા માટે ઘરની છત પર મુકવું.

આ કરવાથી કુટુંબના પૂર્વજોના આશીર્વાદ મળે છે.આ ઉપાયથી પણ પિતૃ દોષાથી મુક્તિ મળે છે.જો કુંડળીમાં કોઈપણ પ્રકારની પિતૃ દોષ હોય તો તેની અશુભ અસર પણ સમાપ્ત થાય છે.આં ઉપાયથી દરેક દુખો દુર થાય છે.

જો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર અશુભ છે અથવા કોઈ પણ દુષ્ટ ગ્રહના પ્રભાવને કારણે જીવનમાં અનેક તકલીફો આવતી રહે છે તો આવી વ્યક્તિએ વ્યવસ્થિત રીતે પોતાની માતા પાસેથી એક મુઠ્ઠીભર ચોખા લેવા જોઈએ.આં સરળ ઉપાય ચંદ્રની અશુભતાને કાયમ માટે દૂર કરે છે.

શુભ દિવસે અથવા પૂનમના દિવસે ચોખાને કેસર અથવા હળદરથી પીળા રંગના બનાવો. ધ્યાનમાં રાખો કે ચોખાના કોઈપણ દાણા તૂટેલા ન હોવા જોઈએ.

હવે કોઈ મંદિરમાં જઈ અને તેને ભગવાનને સમર્પિત કરો.તે સાથે પોતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે હાથ જોડી પ્રાર્થના કરો.આં ઉપાયથી ટૂંક સમયમાં તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

Back To Top