દર્શક મિત્રો, મહાકાળી માના મંદિરમાં એક ચમત્કાર થયો છે જે તમે જોઈને તમારો જીવન ધન્ય બની જશે.
કોમેન્ટમાં જય મહાકાળીમાં અવશ્ય લખો અને જરૂરથી જરૂર આગળ શેર કરો. પાવાગઢમાં અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે મહાકાળી માને પરચો પૂરો હોય એવું લાગી રહ્યું છે.
મહાકાળીમાં સદાય ભક્તોના દુઃખ હડતા આવ્યા છે અને ભક્તોમાં ખૂબ જ માતાજી પ્રત્યે લાગણી હોય છે અને આજે માતાજીનું એવું કહેવું છે કે હું હાજરા હજૂર અહીંયા બેઠી છું.
એટલા માટે આજે માતાજી જીભ બતાવી રહ્યા છે અને સાંજની આરતીમાં પરચો સાચો છે કે પછી ખોટો તેની પુષ્ટિ હજી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ આ વિડીયો ચમત્કારી ગણવામાં આવે છે આના વિશે તમારું શું કહેવું છે અમને લાઈક કમેન્ટ શેર કરીને જરૂરથી જણાવશો.