માતા લક્ષ્મી કહે છે કે આ પાંચ આદતો હોય છે ગરીબીનું કારણ…

મિત્રો, મનુષ્ય પોતાના સુખ દુઃખ માટે ઘણીવાર પોતે જ ઉત્તરદાયી હોય છે ભગવાનજી આપણી માટે ભલે આપણા ભાગ્યમાં સુખ અને ધન લખીને મોકલી દે પરંતુ આપણી બધી જ વાત ઉપર ભગવાન નજર રાખી રહ્યા હોય છે અને આપણા કર્મ અનુસાર ભાગ્યની બદલી પણ દેતા હોય છે.

મિત્રો, તમને અમુક એવા કારણો બતાવીશું જેનાથી તમારું ભાગ્ય તમારું નસીબ નારાજ થઈ જાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે ગરીબીનું પહેલું કારણ શ્રોતા મિત્રો ગીતાજી માં કહેવામાં આવ્યું છે કે જે લોકો ભગવાનને ભોગ લગાવ્યા વગર ભોજન કરે છે તે ચોરીનું અનાજ ખાતા બરાબર ભૂલ કરે છે.

આ સજા લોક અને પરલોક બંને જગ્યાએ ભોગવી પડે છે તથા જે ઘરની અંદર સવારે અને સાંજે પૂજન કરવામાં આવતું ન હોય અથવા તો ભગવાનની સામે એવો પ્રગટાવવામાં ન આવતો હોય તો મિત્રો ભલે તમે થોડી જ વાર પરંતુ જો ભગવાનની સામે બે હાથ જોડીને નમન ન કરવામાં આવતું હોય ભોગ ના લગાડવામાં આવતોહોય પરંતુ સ્વયં માટે ભોજન બનાવીને તેને ખાવામાં આવે છે તેવું ભોજન ચોરીના ભોજન બરાબર ગણવામાં આવે છે .

એટલા માટે તમારા વ્યસ્ત જીવનમાં વ્યસ્ત દિવસ માં થોડો સમય પછી ભલે તમે પાંચ મિનિટ જ આપો પરંતુ થોડો સમય ભગવાન માટે જરૂરઆપવો જોઈએ શ્રોતા મિત્રો તમને ખબર જ હશે કે પૂજા સમયે આરતી કર્યા પછી ભગવાનને ચડાવેલો પ્રસાદના રૂપમાં ગ્રહણકરવામાં આવે છે જ્યાં પણ પ્રસાદ ગ્રહણ ન કરવામાં આવતો હોય એ પૂજા અધૂરી રહેશે અને તે પૂજા નિષ્ફળ ગણવામાં આવે છે.

પૂજા કર્યા પછી પ્રસાદ અમૃત બની જતો હોય છે કારણ કે પૂજાની બધી જ સકારાત્મક ઊર્જા તે પ્રસાદ ની અંદર હોય છે તેવી જ રીતે પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા બહાર નીકળી જતી હોય અને સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે જે મનુષ્યની અંદર સકારાત્મક ઊર્જાનો વાસ હોય તે ઘરની અંદર શાંતિ અને સમૃદ્ધિ બની રહેશે.

ઘરના સદસ્યોની સાથે પ્રેમ બન્યો રહેશે એકબીજાનું સન્માન કરવા લાગે છે મિત્રો એક સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ હોય છે એશ્વર્યા પ્રાપ્ત કરવા માટે તેના આધાર કરવો જોઈએ જે પણ પુરુષ પોતાની પત્નીની સાથે ખરાબ વ્યવહાર કરે છે તેની સાથે ખરાબ શબ્દો બોલે છે અને મારા મારી કરે છે તેવા ઘરનીઅંદર લાંબા સમય સુધી માતા લક્ષ્મી રહેતા નથી પૂર્ણવમાં લખવામાં આવ્યું છે કે જ્યાં ગૃહલક્ષ્મી અર્થાત ઘરની લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રીનો અપમાન થતું હોય ત્યાં માતા લક્ષ્મી લાંબા સમય સુધી નથી રહેતા.

એટલે કે તેવા ઘરની અંદર ગરીબી આપવા લાગેછે મિત્રો દેવી માતાનું માત્ર પૂજામાં આદર કરવો અને તેના પ્રતિરૂપ સ્ત્રીઓનું આનાદર કરવો તે કદાપી ઉચિત નથી આ જ વાત આપણે શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવેલી છે જેમાં લક્ષ્મી પ્રસન્ન થઈને ભક્તોને સુખ અને સૌભાગ્ય નો વરદાન આપી શકે છે.

તેવી જ રીતે માતા લક્ષ્મી નારાજ થઈને જીવનમાં દુઃખ અને ગરીબી પણ આપી શકે છે તમે કોઈ પણ સ્ત્રીને કંઈ પણ વસ્તુ આપો તો તમને તે વધારીને પાછી આપે છે તમારે ટ્રાય કરવી હોય તો કરી લેજો કોઈપણ સ્ત્રીને એક મકાન આપવામાં આવે તો તે સ્ત્રી તમને એક સુંદર ઘર આપે છે.

તમે એક સ્ત્રીને કરિયાણાનો સામાન આપશો તો તમને તે ભોજન આપશે તમે તેને થોડું મીઠું હાસ્ય આપશો તો તમને તે સ્ત્રી પોતાનું દિલ આપી દેશે અને જો તમે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો તો રામાયણથી લઈને મહાભારત સુધી ઇતિહાસ લખેલો છે જ્યાં પણ સ્ત્રીનું અનાદર થયું હોય ત્યાં યુદ્ધ થયું છે એક સ્ત્રીનું અપમાન કરવાનું મહા પાપ માનવામાં આવે છે.

Back To Top