દોસ્તો સામાન્ય રીતે કોઈપણ કાર્ય કરતી વખતે માતાજી પ્રત્યે ખૂબ જ આસ્થા હોવી ખૂબ જ જરૂરી છે અને જો આમાં પણ માતા મોગલ ના શ્રદ્ધાની વાત હોય તો કઈ કહી શકાય નહીં. જો આપણે માતા મોગલ પર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને કોઈપણ કાર્ય શરૂ કરીએ છીએ તો માતાજી તેમના આશીર્વાદ આપણને આપે છે અને દુઃખોને દૂર કરતા હોય છે, જેનાથી આપણે ખુશ થઈ જઈએ છીએ.
આ જ પહેલા તમે માતા મોગલના પરચા વિશે ઘણી વખત સાંભળ્યું હશે અને ભક્તો પણ માતા મોગલમાં ખૂબ જ આસ્થા ધરાવે છે.આ ઘોર કળયુગમાં પણ માતા મોગલ હાજર હોવાનું માનવામાં આવે છે. જો આપણે માતા મોગલના પરચા વિશે વાત કરીએ તો તેના વિશે જાણીને તેમના ભક્તો આશ્ચર્યમાં મુકાઈ જાય છે.
જે વ્યક્તિ માતાની સાચા દિલથી સેવા અને પૂજા કરે છે, તેમને માતા મોગલ ના આર્શિવાદ અવશ્ય મળતા હોય છે. જે લોકોને ઘરે બાળકનો જન્મ ના થયો હોય તેમને પણ માતા મોગલે સંતાન સુખ આપે છે. જે વ્યક્તિને બોલતા કે સાંભળતા આવડતું નથી તેમના પણ દુઃખો માતા મોગલે દૂર કર્યા છે અને પોતાના પરચા બતાવ્યા છે.
આ જ ક્રમમાં આજે અમે તમને માતા મોકલનાર એક વધારે પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હકીકતમાં એક દંપતિ હતું અને તેમને બાળકનો જન્મ થયો હતો. દીકરો 9 મહિના સુધીનો થઈ ગયો હોવા છતાં પણ તે બોલી શકતો નહોતો જેના લીધે તેઓ ચિંતામાં મુકાઈ ગયા હતા. આ દરમિયાન તેઓને ડોક્ટર ને પણ વાત કરી હતી પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે તે બાળક ક્યારે સાંભળી કે બોલી શકશે નહીં.
જ્યારે આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ત્યારે માતા મોગલ ની માનતા રાખવા વિશે કહ્યું હતું અને કહ્યું હતું કે મારો જો બાળક બોલતો થઈ જશે તો તેને દર્શન કરવા માટે લઈને આવીશું. આ દરમિયાન માતા મોગલના ધામમાં જતાની સાથે બાળકમાં ઘણો ફરક જોવા મળ્યો હતો અને માતા મોગલનો ચમત્કાર થયો હતો, જેના પછી બાળક બોલતા અને સાંભળતા થઈ ગયો હતો.
જો કે આ દરમિયાન પરિવારે માતા મોગલ ઉપર પૂર્ણ આસ્થા અને શ્રદ્ધા રાખી હતી. આ જ કારણ છે કે તેમના દુઃખો દૂર થયા હતા.