મોગલ માતાએ વિદેશમાં પણ આપ્યો પરચો, મસ્કતથી કબરાઉ મોગલ માંના દર્શન કરવા આવી મહિલા…

માં મોગલના અનેક મંદિર આવેલા છે.આપણે ઘણી જગ્યાએ મોગલમાંના સાક્ષાત પરચા પણ જોયેલા છે.મોગલમાં પર ઘણા લોકો આસ્થા ધરાવે છે.માં મોગલની માનતા રાખવાથી દરેક ભક્તોના બધા જ દુખ દૂર થાય છે.જે વ્યક્તિ મોગલમાં પર વિશ્વાસ રાખી ક્છે તેનો વિશ્વાસ હંમેશા સાચો જ ઉતરે છે.આજ સુધી માતાએ ઘણા ભક્તોના દુખ દૂર કર્યા છે.

અમુક લોકોના અશક્ય કામ પણ મોગલ માંની માનતા રાખવાથી પૂરા થાય છે.જ્યારે મોગલમાં આવા આવા અશક્ય કામ પૂરા કરી આપતી હોય તેવા મોગલમાંના દર્શન કરવા દૂર-દૂરથી લોકો આવે છે.હાલમાં જ એક મહિલા મસ્કતથી એક મહિલા તેના પતિસાથે કાબરાઉ મોગલમાંને ત્યાં આવી હતી.મહિલાની માનતા પૂરી થતા જ મસ્કતથી કાબરાઉ ધામ માતાજીના દર્શન કરવા આવી હતી.

જે કામ અશક્ય હતું તે મોગલ માંની માનતા રાખવાથી 24 કલાકમાં જ પૂર્ણ થયું હતું જેથી તેમના પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.મહિલાને મોગલાં પર તો શ્રધ્ધા હતી જ પણ કામ પૂરૂ થતા પરિવાર પણ મોગલમાંને માની ગયો હતો.

મહિલા મસ્તક્થી કાબરાઉ ધામ આવી અને માતાના દર્શન કર્યા હતા.તેને મણીધર બાપુના આશીર્વાદ લઇને તેમને 15 હજાર રૂપિયા આપ્યા હતા.મણીધર બાપુએ કહ્યું કે,”તું મારી દીકરી છે અને તારૂં કામ થઇ ગયું તે માતા પ્રત્યેની તારી શ્રધ્ધા છે, આ રૂપિયા તારી દીકરીને આપી દે જે માતાએ તારી માનતા સ્વીકારી લીધી”.

મણીધર બાપુએ મંદિરમાં ઉપસ્થિત દરેકને કહ્યું કે માતા મોગલ પર વિશ્વાસ રાખવાથી બધા જ કામ પૂરા થાય છે અને આજ સુધી માતા મોગલનો કોઇ ભક્ત દુખી રહ્યો નથી અને માતા કોઇને દુખી રહેવા દેતા નથી.

Back To Top