Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ રાઇનો ટોટકો કરશો તો તમને મળશે અનેક પરેશાનીઓથી છુટકારો…

ઘણી વખતે તમને તમારા જ ઘરમાં દરરોજ ઉપયોગ થતી નાની નાની વસ્તુઓના ફાયદા વિશે ખબર હોતી નથી આ નાની નાની વસ્તુ તમારા માટે ખુબજ ગુણકારી હોય છે આજે અમે તમને ખાસ આ જાણકારી વિશે માહિતી આપીશું.

ભોજન બનાવવા માટે રાઈનો ઉપયોગ તમે ખૂબ કરતા હશો પણ શુ તમે જાણો છો કે તંત્રમાં તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે.રાઈનો ઉપયોગ ટોટકાના રૂપમાં કરીને તમે અનેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકો છો.

આવો જાણીએ રાઈથી થનારા ચમત્કારી ટોટકા જે તમારા જીવનની દિશા બદલી નાખશે.આ ઉપાયો એવા છે કે તમારી ઘણી ખરી સમસ્યાઓ દૂર કરી દેશે સાથે સાથે અનેક અન્ય લાભો પણ થશે.

સૌથી પહેલા તો ઘરમાં કોઈની ખરાબ નજર લાગી હોય અઠવતી કોઈપણ વ્યક્તિ અથવાતો કોઈ નકારાત્મક ઉર્જા નો વાસ ઘરમાં લાગતો હોય તો આ ઉપાય કરવો જોઈએ.જો તમારા પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી ગઈ છે તો એ માટે તમે રાઈનો ઉપયોગ કરી નજર ઉતારી શકો છો.

આ માટે તમે 7 દાણા રાઈ લો. સાત આખા લાલ મરચા અને સાત મીઠાના ગાંગડા. હવે તમે આ ત્રણેય વસ્તુઓથી પીડિતના માથા પર સાત વાર ફેરવો અને પછી તેને સળગતી આગમાં નાખી દો.આવ્યા કરવાથી તમને ઘણો લાભ થશે અને ખાસ તમને નકારાત્મક ઉર્જા થી પણ બચાવી રાખશે.

મિત્રો ખાસ યાદ રાખો કે જો તમે આ વાળેલું આગ માં નાખો છો તે આગ માટે દેશી કેરીની લાકડીનો ઉપયોગ કરવો જોઈએ.બસ આ ઉપાય કરતા તમે આ વાતનુ ધ્યાન રાખો કે આ બધા કામ તમારે ડાબા હાથથી કરવાના છે અને કોઈપણ આ દરમિયાન નજર ઉતારનાર વ્યક્તિને ટોકે નહી.ખાસ તમારે આ ઉપાય વિશે કોઈને જાણ કરવાની નથી આ અંગે તમારે કોઈને પણ માહિતી આપવી નહીં.

મિત્રો આગળ આ ઉપાય છે તે ખાસ કરીને હેલ્થ માટે છે આ ઉપાય ખાસ મહિલાઓ માટે છે કોઈ કારણે ગર્ભાશયમાં દુખાવો થાય તો કમર કે નાભિની નીચે રાઈને પાણી સાથે વાટી તેની લુગદી  લગાડવાથી લાભ થાય છે.સફેદ કોઢને પણ રાઈ મટાડી શકે છે.આયુર્વેદ તેની વિધિ જણાવે છે કે પીસેલી રાઈનો પાવડર આઠ ગણ્યા ગાયના ઘીમાં મેળવી જ્યાં કોઢ હોય ત્યાં લેપ કરવાથી કોઢ મટવાની શક્યતાઓ વધી જાય છે.

આ પ્રયોગ દાદર ખરજવું વગેરે ચામડીના રોગમાં કરવાથી પણ લાભ થાય છે.મિત્રો રાઈ ભલે નાની છે પરંતુ તેના ફાયદા ઘણા મોટા છે આ રાઈ ખુબજ ઉપયોગી પણ છે.માટે તેને ખાસ ઉપયોગ માં લેવી.

Back To Top