Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

રત્ન ધારણ કરવાથી માત્ર કુંડળીના દોષો જ દૂર નથી થતા, ઉપરાંત બિમારીઓ પણ દુર રહે છે

જાણકારોનું કહેવું છે કે રત્ન ધારણ કરવાથી માત્ર કુંડળીના દોષો જ દૂર નથી થતા, પણ તેની મદદથી ઘણી બીમારીઓમાં પણ આરોગ્યના લાભ મળી શકે છે.

પરંતુ દરેકની એ સમસ્યા છે કે આખરે કયો રત્ન પ્રગતી આપશે? રત્ન ધારણ કરવા માટે હંમેશાં કંડલીનું સાચું નિરીક્ષણ ખૂબ જ જરૂરી છે. કુંડળીનું સાચુ નિરીક્ષણ કર્યા વગર રત્ન ધારણ કરવું નુકશાન કારક હોઈ શકે છે. તો આવો તમને આજે જણાવીએ છીએ ક્યા રત્ન તમારા આરોગ્ય ઉપર કેવી અસર કરે છે.

બ્લુ સેફાયર (નીલમ) :

આ રત્ન ડિપ્રેસનમાં ખૂબ ફાયદાકારક. આ રત્નની વિશેષ વાત એ છે કે તેની તાસીર ખૂબ જ ઠંડી હોય છે અને તે ઝડપથી અસર દર્શાવવા વાળો હોય છે. તેને ધારણ કરવાથી કેન્સર, એનીમિયા, પેલિયો, તાવ અને એલાર્જિમાં ફાયદો થાય છે. જો આ રત્નને ધારણ કરવાના 24 કલાકની અંદર કોઈ ખરાબ અસર દેખાય તો તરત જ તેને કાઢી નાખો.

પર્લ (મોતી) :

મોતી ધારણ કરવાથી આંખની બિમારીઓ સંબંધિત બિમારીઓ, શ્વાસ લેવાની તકલીફ અને બ્લડપ્રેશર જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. કનિષ્કા આંગળીમાં મોતી પહેરવા શુભ ફળદાઈ રહે છે, કારણ કે કનિષ્ક આંગળીની બરાબર નીચે ચંદ્ર પર્વત છે. આ કારણ ચંદ્રનું અશુભ પરિણામ અને શુભત્વ માટે શુભ રહે છે. તેને અનામિકામાં ન પહેરવું જોઈએ. ગુરુની આંગળી તર્જનીમાં પણ પહેરી શકો છો.

મોતી, ચંદ્રમાંનો રત્ન છે જે માનસિક રોગોથી બચાવે છે. જે લોકોને ખૂબ જ વધુ તનાવ રહે છે, તેને મોતી રત્ન ધારણ કરવો જોઈએ. તે ઉપરાંત નિરાશા, શ્વાસ સબંધી રોગ, શરદી જુકામ માટે મોતી પહેરવો ગુણકારી હોય છે.

કેટ્સ આઈ (લાહસુનિયા) :

લહસુનીયા રત્ન ધારણ કરવાથી કફ, પાઈલ્સ, અપચો, આંખોની બીમારીઓ અને માથાના દુ:ખાવામાં લાભ મળે છે. લહસુનિયા રત્ન તર્જનીમાં પહેરવો જોઈએ કેમ કે ગુરુની રાશિ ધનમાં ઉચ્ચનો હોય છે. આ ઉંચાઈઓ પૂરી પાડે છે અને શત્રુહન્તા થાય છે. આ રત્નને હીરા સાથે ક્યારેય પણ ન પહેરવો જોઈએ, કારણ કે તેનાથી વારંવાર અકસ્માતના યોગ ઉભા થાય છે.

ડાયમન્ડ (હીરા) :

જો કોઈ વ્યક્તિની ત્વચાની ચમક ઓછી થઇ રહી છે, તો તેને હીરો ધારણ કરવાથી લાભ મળી શકે છે. હિરો ધારણ કરવાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. હીરો ઊંઘમાં ચાલવાની બીમારી દૂર કરે છે. તે ઉપરાંત હૃદય સંબંધિત બિમારીઓને પણ દૂર કરે છે. હીરો રત્ન ખૂબ જ મોંઘો અને દેખાવમાં સુંદર હોય છે. તેને ગુરુની આંગળી તર્જીનીમાં પહેરવામાં આવે છે, કારણ કે તર્જની આંગળીની બરોબર નીચે શુક્ર પર્વત હોય છે. શુક્રની અશુભ અસરને નાબૂદ કરી, શુભ ફળ માટે હીરો પહેરવામાં આવે છે.

શુક્ર :

શુક્રનો રત્ન સફેદ પુખરાજ શરીરમાં લોહીની કમીની ફરિયાદ દૂર કરે છે. મોતીયાબીંદુ અને નપુસકતા જેવા રોગોથી બચવા માટે પણ હીરો રત્નત ધારણ કરવો જોઈએ. તે ઉપરાંત હિરો પહેરવાથી એનીમિયા, હિસ્ટિરિયા અને ક્ષય રોગથી બચાવ થાય છે.

યલો સેફાયર (પુખરાજ) :

આ ખૂબ કિંમતી રત્ન છે. આ ધારણ કરવાથી માનસિક અશાંતિ દૂર થઈ શકે છે. આનાથી એલર્જી, એનીમિયા, એપેન્ડિક્સ. આર્થરાઇટિસ, પીઠનો દુ:ખાવો, બ્લેન્ડર સંબંધિત સમસ્યાઓ, ડાયબીટિઝ, એકિઝામા, ટીબી અને ટાઇફાઇડમાં રાહત મળી શકે છે. પુખરાજથી ગુરુ ગ્રહ સંબંધિત દોષ દૂર થાય છે. તે ઇન્ડેક્સ ફિંગરમાં પહેરવો જોઈએ.

રૂબી (માણેક) :

મણિક અનામિકામાં પહેવામાં આવે છે, તે સૂર્યનો રત્ન છે. બર્માનો મણિક વધુ મોંઘો હોય છે, તેમ છતાં આજકાલ ઘણા નકલી મણિક પણ બર્માના કહીને વેચી દે છે. બર્માનો મણિક દાડમના દાણા સમાન હોય છે. માણીક આંખોની સમસ્યાઓ, તાવ, પોળીયો, બ્લડ સંબંધિત સમસ્યાઓ, બ્લડ પ્રેશર અને હૃદય સાથે સંબંધિત બિમારીઓમાં ફાયદો પહોચાડે છે.

અમરલ્ડ (પન્ના) :

આ રત્ન ઘાટા રંગનો હોય છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે પન્ના ઘણો ફાયદાકારક છે. તેને ધારણ કરવાથી કાન અને આંખની બિમારી, પાચન સંબંધિત સમસ્યાઓ અને વાળ ખરવાની સમસ્યાઓ દૂર થાય છે. પન્નાને હંમેશા કનિષ્કા આંગળીમાં જ ધારણ કરવો જોઈએ.

મૂંગા :

મૂંગા, મંગળનો રત્ન છે અને તે રત્ન ઉર્જાથી ભરી દે છે. કિડનીના દર્દીઓને મૂંગા રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. પેલિયા રોગમાં મૂંગા રત્ન ખૂબ ફાયદાકારક રહે છે. બાળકોને મૂંગા પહેરાવવાથી બાલારીષ્ઠ રોગથી બચાવ થાય છે.

Back To Top