બોલીવૂડના સૌથી તાકાતવાર પરિવારની વાત કરવામાં આવે તો કપૂર પરિવાર ની વાત હંમેશા થતી હોય છે. તે એવો પરિવાર છે જે ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરતા આવી રહ્યા છે. આ પરિવારે અત્યાર સુધી બોલીવુડના ઘણા મોટા અને પ્રભાવ શાળી સિતારાઓ આપ્યા છે.
પૃથ્વીરાજ કપૂર ની વાત કરવામાં આવે તો રણબીર કપૂર, કરિશ્મા ની વાત કરવામાં આવે તો અથવા તો કરીનાની આ ફેમિલીમાંથી આપણને ખૂબ જ જાણીતા કલાકારો મળ્યા છે. પૃથ્વીરાજ કપૂર થી શરૂ થયેલી આ પરંપરા આજે રણબીર કપૂર ખૂબ જ શાન અને શોકતથી નિભાવે છે.
રણબીર આજના સમયમાં ફિલ્મ જગતના સૌથી મશહુર સિતારાઓ માંથી એક છે. ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોઈએ તો આ ફેમિલી ની વહુ અને દીકરીઓ એ પણ ઈન્ડસ્ટ્રીમાં છે પરંતુ એક એવી દીકરી પણ છે જેમણે લાઈમલાઈટ થી ખુદને દૂર રાખી હોય. તે બીજું કોઈ નહીં પરંતુ રણબીર કપૂરની બહેન રિધિમાં કપૂર છે. ખૂબસૂરત હોવા છતાં પણ રિધ્ધિમાન બોલિવૂડથી દૂર રહી છે.
કહી દઈએ કે રિધિમાં કપૂરનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 થયો હતો. નીતુ કપૂર એ રણબીર પેલા રીધી માનો જન્મ થયો હતો. રિદ્ધિમાન રણબીર કપૂરની મોટી બહેન છે. રિધિમાં બાળપણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો કોઈ પણ શોખ હતો નહીં. કેમ કે તે શરૂ થી જ્વેલરી ડિઝાઇન નો શોખ રહ્યો અને તેમને આ ફિલ્ડમાં પોતાનું નામ બનાવ્યું. જ્વેલરી ડિઝાઇનિંગ તેમનો શરૂથી શોખ રહ્યો અને તેમને ફોલો કરતી આવી.
કહી દઈએ કે રીધી મા 25 જાન્યુઆરી 2006માં લગ્ન કરી લીધા હતા. તેમણે પોતાના જૂના દોસ્ત અને દિલ્હીમાં સૌથી મશહુર બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા. લગ્ન પછી તેમની એક નાનકડી ક્યૂટ દીકરી થઈ. દીકરીને જન્મ આપ્યા પછી રિધ્ધિમાન જ્વેલરી ડિઝાઇનિંગ ના પેશનને ચાલુ રાખ્યું. આજે રિદ્ધિમા કપૂર નું નામ દુનિયાના બેસ્ટ જ્વેલરી ડિઝાઇનર માં સામેલ છે. તેમણે ‘આર’ નામથી ખુદનો જ્વેલરી બ્રાન્ડ બનાવ્યું છે.
ગયા દિવસોમાં રીધીમા ની એનિવર્સરી હતી. આ અવસર ઉપર તેમના લગ્નની થોડીક ન જોયેલી તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં રણબીર કપૂરે રીતિ-રિવાજ ની સાથે પોતાની ફરજ નિભાવતા જોવા મળે છે. તે સમયે રણબીરની એન્ટ્રી થઈ હતી નહીં. વિદાયના સમયે પણ રણબીરની બહેન રિદ્ધિમાનો હાથ પકડેલા નજર આવ્યા હતા.
લગ્ન ખૂબ જ ધૂમધામથી સંપન્ન થયા હતા. લગ્નમાં ઇન્ડસ્ટ્રીના મોટા મોટા લોકો સામેલ થયા હતા. હાઇપ્રોફાઇલ લગ્નમાં સલમાન ખાન, રેખા, શ્રીદેવી સહિત ઘણા મોટા સિતારાઓ પહોંચ્યા હતા.
એવામાં આજે આ પોસ્ટ ના માધ્યમથી રીધી માની થોડીક લગ્નની તસવીરો લઈને આવ્યા છીએ જેને તમે આજથી પહેલા ક્યારેય પણ નહીં જોઈ હોય.