Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

આ છે રોમાંચક સેક્સ લાઈફના બેસ્ટ મૂવ્સ, તમે અજમાવી જુઓ…

સેક્સ પહેલા પાર્ટનરને થોડું પંપોળવુ કે વ્હાલ કરવુ અને સેક્સ કર્યા પછી તરત જ સૂઈ જઉ. જો તમે આવું કરો છો તો, જો હા તો તમે તમારી લવ લાઈફ અને એ ક્ષણોની પણ ખોઈ રહ્યા છો જે સેક્સ પછી મળે છે. આથી જાણો એવા મૂવ્સ વિશે જે સેક્સ પછી ફોરપ્લેની સાથે સાથે તમે ઉપયોગ પણ કરી શકો છો.

જો સેક્સ એક સરસ મજાની ડિશ હોય તો ફોર પ્લે એ ડિશની સુગંધ છે, જેનાથી ખાનારની ભૂખ ઉઘડે છે અને ટેસ્ટી ખાવા માટે તમે અધીરા બની જાવ છો. જો તમે તમારી સેક્સ લાઈફ રોમાન્ટિક બને તેવું ઇચ્છતા હોવ તો તમારે ફોરપ્લે સ્કિલ્સ પર ધ્યાન આપવાની જરૂર છે કારણ કે તમે ફોરપ્લેથી સેક્સને જેટલું ફીલ કરશો અંતમાં તમને એટલો જ સંતોષ ફીલ થશે. અહીં એ માટેના 5 મૂવ્સની વાત કરવામાં આવી છે.

ધીમે ધીમે કિસ કરો 

કિસ તમારા અને તમારી ફિલીંગ વિશે ઘણું કહી દે છે. કોમસૂત્રમાં લવમેકિંગને સ્લો પ્રોસેસ કહેવામાં આવે છે. આમાં કામને ફટાફટ પતાવવાની ઉતાવળ નથી હોતી પણ ધીમે ધીમે પ્રેમને વ્યક્ત કરવાનો હોય છે. આમાં કિસ સૌથી અગત્યનું અંગ છે. ફોર પ્લેની વાત હોય  તો એમાં કિસનું મહત્વ બહુ જ વધારે છે.

માત્ર હોઠ પર કિસ ના કરશો

કિસનો અર્થ એ નથી કે તમે માત્ર લિપલૉક કરો. ફોરપ્લેનો હેતુ પાર્ટનરને ઉત્તેજિત કરીને ચરમસીમા સુધી પહોંચાડવાનો છે, જેથી બંને આ એક્ટને એન્જોય કરી શકે. તમે પાર્ટનરના હોઠ ઉપરાંત પીઠ, ગરદન, કાનની પાછળ અને એવી ઘણી જગ્યાએ કિસ કરી શકો છો. એને ત્યાં સુધી કિસ કરો જ્યાં સુધી એના શ્વાસ કિસ સાથે વધવા ના લાગે.

તમે પણ કરી શકો છો કંટ્રોલ

જરૂરી નથી કે દરવખતે મેલ પાર્ટનરના હાથમાં જ કંટ્રોલ રહે. કામસૂત્ર કહે છે કે સ્ત્રીઓ પણ બેડમાં અગ્રેશન બતાવી શકે છે. પરંતુ એનો અર્થ એ નથી એક્ટ દરમિયાન પાર્ટનરને કોઈ તકલીફ આપો. અહીં અગ્રેશનનો અર્થ ઇમોશન્સ થાય છે.

લવ બાઈટ્સ છે અદભુત

કામસૂત્ર પુસ્તકમાં કહેવાયું છે કે સેક્સ દરમિયાન 8 પ્રકારના લવ બાઇટ્સ તમે પાર્ટનરને આપી શકો છો. દરેક બાઈટ આપવાની એક ટ્રિક હોય છે અને દરેકની ઇફેક્ટ અલગ હોય છે. આ બધા બાઈટ ઉત્તેજના તો વધારે જ છે સાથે સેક્સની મજાને વધારીને સંતોષ પણ આપે છે.

સેક્સ પછી બંને એ રીતે સૂવો કે શરીરનો દરેક ભાગ એકબીજા સાથે ટચ કરેલો હોય, અને એકબીજાનો હાથ પકડો. એક બીજાને હાથને પકડો અને પગને પગથી મેળવીને સૂવો સેક્સ પછી…સ્નૂપિંગ જેને પાર્ટનરને પાછળથી પકડવું કહે છે એમ કરો. રિસર્ચમાં કહ્યું છે કે પાર્ટનર સાથે સ્નૂપિંગ સેક્સની ઈચ્છાને વધારે છે. સેક્સ પછી તમે ખૂબ થાકી જાઓ છો.

પરસેવામાં રેઝબેઝ થઈ જાઓ છો . જો આવું હોય તો તરત જ બાથરૂમમાં જાવ અને સાથે શાવર લો. આનાથી તમે બન્ને તરો તાજા પણ થઈ શકો છો. અને એક બીજાની સાથે સારો સમય ગાળી શકો છો.શાવર લીધા પછી એક જ ટાવેલમાં બન્ને એક બીજાને શરીરને લૂંછો. એના પછી તરત જ કપડા પહેરવાની જગ્યાએ નિર્વસ્ત્ર જ બેડ પર જાવ. જ્યાં એક બીજાને મોડે સુધી જોતા રહો.

Back To Top