સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજીનો ઈતિહાસ અને ચમત્કાર…

શ્રદ્ધાનો બીજું નામ એટલે શ્રી સારંગપુર ધામ બોટાદ જિલ્લાનું સારંગપુર ગામ આજે જગતભરમાં ઝાઝા ગુજરાતી વસે છે. ત્યાં સારંગપુર હનુમાન તરીકે ઓળખાતું હોય એ જ આ મંદિરનું મહત્વ દર્શાવવા માટે પૂરતું છે આ મંદિરે મનુષ્ય પોતાના દુઃખ લઈને રોતા રોતા આવે છે.

અને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને હનુમાનજી મહારાજના પ્રતાપથી હસતા હસતા કરી જાય છે તો ચાલો દોસ્તો કષ્ટભંજન હનુમાન મંદિર સારંગપુર વિશે સવિસ્તાર માહિતી મેળવી આ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લાના પરવાળા તાલુકાના સારંગપુર ગામમાં આવેલું છે.

અદભુતમક્ષી કામ કરેલું આ મંદિર કોઈ રાજદરબાર થી કમ નથી આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ ના અનુયાય શ્રી દ્વારા કરાઈ હતી એકવાર બોટાદ પધાર્યા તેમના દર્શન માટે સારંગપુરના દરબાર વાઘા ખાચર બોટાદ ગયા જ્યારે તેઓ સ્વામી પાસે બેઠા ત્યારે સ્વામીજીએ સહજ શોભાવે પ્રશ્ન કર્યો કે ભાઈ કુશલ મંગલ તો છે નેત્યારે વાઘા ખાચરે કહ્યું સ્વામીજી પાછલા ત્રણ વર્ષોથી દુકાન પડે છે.

તેથી આર્થિક સ્થિતિ સારી નથી રહી આ પરિસ્થિતિનેધ્યાનમાં રાખીને સંતો સારંગપુર તો આવે છે પરંતુ રોકાતા નથી આથી સત્સંગનું પણ દુકાળ પડે છે આ દશા સાંભળી સંતનું હૃદયપીગળી ગયું અને તેઓએ વાઘા ખાચરને કહ્યું કે તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે હું તમામ પ્રશ્નોનું ભંજન કરનારા હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા સારંગપુરમાં કરી દઉં છું જેનાથી તમારા સદાય માટે મટી જશે.

ત્યાર પછી સ્વામીજીએ સ્વયંહનુમાનજીની મૂર્તિ નું ચિત્ર તૈયાર કરીને શિલ્પકાર કાનજી મિસ્ત્રીને કહ્યું કે આવી મૂર્તિ તમે તૈયાર કરો સમય જતા મૂર્તિ અને મંદિરબંને તૈયાર થઈ જતા વિક્રમ સવંત 1905 ના સુવધ પાંચમની દિવસે શાસ્ત્રોત વિધિથી મહાન શ્રી કષ્ટભંજન હનુમાનજીની પ્રતિષ્ઠા થઈ હતી.

પ્રતિષ્ઠા સમય સ્વામીજીએ હનુમાનજી મહારાજનું આવાહન કર્યું અને હનુમાનજી મહારાજનું મૂર્તિમાં પ્રવેશ થતાં જ મૂર્તિકાપવા લાગી ત્યારે સ્વામીશ્રીએ હનુમાનજીને કહ્યું કે અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણ ની મિશ્રા અને આપની શરણમાં જે મનુષ્ય પોતાના કોઈ પણ પ્રકારના દુઃખો લઈને આવે તો તેના દુઃખો તમે દૂર કરજો અને તેમને સુખી કરજો ત્યાર પછી સ્વામીજીએપોતાની યશિકા એટલે કે ટીકા માટેની લાકડી હતી.

તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારની ઉપદ્રવ દૂર ના થાય ત્યારે આ અષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી શાંત થઇ જશે પસાર થતા ગયા છતાં આજે પણ કષ્ટભંજન દેવ હનુમાનજી સારંગપુરમાં પ્રત્યક્ષ બિરાજમાન છે અને દરેકની પીડા દૂર કરે છે કોઈપણ કારણોસર આવેલું દુઃખ અહીં નિવૃત થાય છે.

અહીંયા દુનિયાભરમાંથી ભૂતપ્રેતથી પીડાતા લોકો આવે છે સારંગપુર મંદિરમાં કોઈપણ પ્રકારના ભૂતપ્રેત ચુડેલ ના છાયા ને કાઢવાની વિધિ કરવામાં આવેછે લોકવાયકા મુજબ એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું અને હનુમાનજી થી બચવા માટે શનિદેવની સ્ત્રી રૂપ ધારણ કર્યું અને હનુમાનજીએ શનિદેવને સ્ત્રી રૂપમાં પોતાના પગ નીચે દબાવી દીધા આ જ પ્રસંગ દર્શાવતી મૂર્તિ સારંગપુરમંદિરમાં બિરાજમાન છે.

આ મંદિરની વિશેષતા એ પણ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ પણ પોતાના જીવનનો કેટલો સમય અહીં વિતાવે છે આ પડી શર્મા સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે જેમાં ભગવાન સ્વામિનારાયણ જે વસ્તુનો ઉપયોગ કરતાહતા તેને ભક્તોના દર્શન માટે રાખવામાં આવી છે.

જેની નજીકમાં જ પ્રસાદી છોરો અને પ્રસાદી કુવો આવેલો છે નારાયણ કુંડ પણ અહીંનું આકર્ષણ છે આ કુંડમાં ભગવાન સ્વામિનારાયણ કરતા હતા મંદિરની નજીકમાં જીવાખાચરનો દરબાર અને ગૌશાળા પણઆવેલી છે મંદિરની આરતી અને દર્શનના ટાઈમિંગ નું લિસ્ટ તમારી સ્ક્રીન પર છે શ્રદ્ધાળુઓને રહેવા માટે આધુનિક ધર્મશાળા પણ આવેલી છે જેમાં ૧૮૦થી વધુ એસી રૂમ અને 350 થી વધુ નોન એસી રૂમ ઉપલબ્ધ છે.

મંદિર પરિસરમાં જ ભોજન સારા છે જેમાં સવારે ભોજન આપવામાં આવે છે મંદિર ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પણ ચલાવાય છે વડતાલ ગાદીના વ્યવસ્થાપન અંતર્ગત આ મંદિરનું સંચાલન થાય છે આ મંદિર ભાવનગર થી કિલોમીટર અમદાવાદ થી 153 કિલોમીટર અને રાજકોટ થી 135 કિલોમીટર દૂર આવેલું છે અહીં જવા માટે એસટી બસો અને પ્રાઇવેટ વાહનો સરળતાથી મળી રહે છે.

Back To Top