શનિદેવ આ રાશિ વાળા લોકોને બનાવશે કરોડપતિ…

ભગવાન શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. ભગવાન શનિદેવ કર્મના આધારે ફળ આપે છે તમે જેવું કર્મ કરો છો એના આધારે તમને એવું જ ફળ મળે છે જો શનિદેવ પ્રસન્ન થઈ જાય તો ભિખારીને રાજા બનાવે છે અને જો શનિદેવ ક્રોધી થાય તો રાજાનેપણ ક્ષણવારમાં ભિખારી બનાવી દે છે માટે શનિ ગ્રહનું આપણા જીવનમાં ઘણું જ મહત્વ રહેલું છે બોધ શુક્ર શનિ અને સૂર્ય ગ્રહની ચાલમાં થવાના ફેરફારો કઈ રાશિ માટે ફાયદાકારક રહેશે અને કઈ રાશિને સાચવવાનું રહેશે.

આપણે જાણીશું, બુધ ગ્રહ કન્યા રાશિમાં વક્રી થશે અને શુક્ર સિંહ રાશિમાં હસ્ત થશે. કન્યા રાશિમાં ગોચર કરશે કન્યા રાશિ એ બુદ્ધની રાશિ છે અને બુદ્ધ પહેલાથી ત્યાં હાજર છે જેથી બુદ્ધાદિત્ય યોગ બનશે. શનિ મકર રાશિમાં માર્ગી થશે, સમયે સડાષ્ટક યોગ બનશે આ સમયે કઈ રાશિઓ પર પ્રભાવ પડશે કઈ રાશિઓના ભાગ્ય બદલાશે કઈ રાશિઓના દુઃખો દૂર થશે તથા કઈ રાશિની પનોતીમાં વધારો થશે અને કોની પનોતીમાં રાહત મળશે.

આવો જાણીએ કઈ રાશીઓને થશે ફાયદો સૌથી પહેલા મેષ અને ધનુ રાશિ માટે આ સમય ખૂબ જ ઉત્તમ ખૂબ જ સફળતા આપનારો અને ઉત્તમ પરિણામો આપનારો બનશે.

વિદ્યાર્થીઓ માટે આ સમય અતિ ઉત્તમ મહેનત ઉત્તમ ફળ આપનારો બનશે નોકરી કરતા લોકો માટે પરેશાનીઓ દૂર થશે ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે તમારી પ્રશંસા થશે ઊંચા લોકોમાં તમારી ગણતરી થશે તમારા અધિકારીઓ તમને પ્રમોશન આપશે તમારી નિંદા કરવાવાળા લોકો તમારા વખાણ કરશે શત્રુઓ તમારાથી પરાજિત થશે અને તમારી સાથે કાર્યમાં સહભાગી થશે.

જે લોકો તમારો મનોબળ તોડતા હતા એ લોકો હવે તમારી મદદ આવશે અને પોતાની ભૂલની ક્ષમા યાચના કરશે તમારા જ્ઞાનમાં વધારો થશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તમારો માનસિક તણાવ ઓછો થશે આર્થિક લાભોમાં વધારો થશે તમે કેટલાક નવા આયોજનો કરશો અને એમાં સફળ થશો તમારા પરિવારમાં જુના વિવાદોનો ઉકેલ આવશે વ્યવસાય ક્ષેત્રે તમારી મોટી પ્રગતિ થશે.

કોર્ટ કેસ માંથી મુક્તિ મેળવશો મારી ઉપર લાગેલા આરોપો દૂર થશે તમારી લોકશાહના ફરીથી વધશે તમે આગલી હરોળના વ્યક્તિ બનશો બોધ શુક્ર અને સૂર્યના ફેરફારો તમારા માટે અતિ લાભદાયક રહેશે મોટાભાગની તમારી મુશ્કેલીઓ દૂર થશે તમારા કર્જમાં મોટાભાગે ઘટાડો થઈ જશે ના બરાબર તમારું કર્જ થશે.

તમારા સ્વભાવના બુદ્ધિ માતાના વખાણ થશે પરિવારમાં તમને આનંદ અને ઉત્સાહ રહેશે બાળકો તરફથી તમને સારા સમાચાર મળશે વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે જીવનસાથીના સંબંધોમાં મીઠાશ આવશે એકબીજા પર વિશ્વાસ વધશે મેષ અને ધનુ બંને રાશિ વાળા લોકોએ સૂર્યનારાયણની જળ દરરોજ ચડાવું જોઈએ અને ગરીબોને ભોજન આપવું જોઈએ તમારી સમૃદ્ધિમાં ખૂબ જ વધારો થશે કન્યા અને મકર રાશિ માટે આ સમય કેવો રહેશે? આ રાશિઓને ધારેલા પરિણામ મળશે.

તમારી મહેનતથી વધારે તમને પરિણામમળતું જણાશે વિદ્યાર્થી લોકોને ખૂબ જ સારું પરિણામ આવશે માનસિક બેચેની તમારી ઓછી થશે તમે આધ્યાત્મિક કાર્યોમાં લગાવ રાખશો કેટલાક ધાર્મિક પ્રસંગોમાં પણ જોડાશો સેવાકીય પ્રવૃતિઓમાં જોડાશો વ્યવસાય ને લગતા તમે ઘણા આયોજનો કરશો અને સફળ થશો તમને નવા સાહસોમાં વૃદ્ધિ મળશે તમારા અટકેલા નાણા પરત મળશે ઘણા લાંબા સમયથી ચાલતા વિવાદોમાંથી મુક્તિ મળે છે.

Back To Top