અત્યારની સૌથી બોલ્ડ અભિનેત્રીઓ સ્કૂલના દિવસોમા આવી સુખી લાકડી જેવી દેખાતી, આ 8 તસ્વીરો જોઈને અચંબામાં પડી જશો

કેટલીક તસ્વીરો એવી હોય છે જેને આપણે  જેટલી પણ વાર જોઈએ આપણને જુના દિવસોની યાદ અપાવી જાય છે તો એવી જ થોડીક તસ્વીરો લઈને આવ્યાછીએ જે હંમેશાં સુવર્ણ અને વિશેષ હોય છે.

બોલીવુડ કલાકારોના સ્કૂલના દિવસોની કેટલીક તસ્વીરો લઈને આવ્યા છીએ. કલાકારોની આ તસ્વીરો જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે શાળામાં બધા બાળકો એક જેવા જ દેખાય છે. તમને સ્કૂલમાં જોઈને કોને અનુમાન લગાવ્યું હશે કે આ લોકો મોટા થઈને આટલા મોટા કલાકારો બનશે

તો ચાલો જોઈએ શાળાના સમયમાં આ બોલિવૂડ અભિનેત્રીઓ કેવા લગતી હતી.

1. અમીષા પટેલ શાળાના સમયથી ખૂબ જ સુંદર છે.

2. દિશા પટની કેટલી નિર્દોષ અને ક્યૂટ લાગે છે.

3. દીપિકા પાદુકોણ એક સામાન્ય સ્કૂલ ડ્રેસમાં સામાન્ય બાળકની જેમ દેખાય છે.

4. શું તમે શિલ્પા શેટ્ટીને ઓળખી શકો છો?

5. ટ્વિંકલ ખન્ના આટલી સુંદર દેખાતી હતી.

6. તમે ઉર્વશી રૌતેલાને ઓળખી શકો છો ખરા!

7. પરિણીતી ચોપડા ખૂબ નિર્દોષ અને પરી જેવી જ સુંદર લાગી રહી છે.

8. આ ક્યૂટ નાનકડી છોકરી યામી ગૌતમ છે.

Back To Top