સેક્સ મનના તનાવને દૂર કરવામાં મદદ કરે છે, પરંતુ જો સેક્સનો વિચાર જ તમને તનાવમાં લાવી દે તો? આવું એટલા માટે થાય છે કે, સેક્સની પહેલા તમારા મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે. કોઈ ચિંતાની વાત નથી, આવું વિચારનાર તમે એકલા જ નથી. આવી અનેક વાતો છે, જેના વિશે મોટાભાગની મહિલાઓ સેક્સ માણતા પહેલા ચિંતા કરે છે.
મોટા ભાગની મહિલાઓ પોતાની ઈમેજને લઈને ઈનસિક્યોર રહે છે. કાઉન્સિલર્સનું કહેવું છે કે, સેક્સ દરમિયાન પોતાની શારીરિક સુંદરતાને લઈને મોટાભાગની મહિલાઓ ચિંતિત રહે છે. તેમને ડર રહે છે કે, કદાચ તેમનો પાર્ટનર તેમના ફિચર્સને પસંદ નહી કરે.
અનેક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે, અંદાજે 70 ટકા મહિલાઓને સેક્સમાં ઓર્ગજ્મનો અનુભન નથી મળતો. અનેક મહિલાઓ સેક્સથી વધારા ક્લિટરિસ સ્ટિમ્યુલેશનથી ઓર્ગજ્મ મળે છે. આથી સેક્સ મારફતે તમને ક્લાઈમેક્સ નથી મળતો, તો તમારા પાર્ટનર અન્ય ઉપાયો વિશે જણાવો.
માત્ર મહિલાઓ જ નહી, અનેક વખત પુરૂષોને પણ સંતોષ નથી મળતો. ઈન્ટરકોર્સ દરમિયાન મહિલાઓને આ મોટી ચિંતા હોય છે કે, તે પોતાના પાર્ટનરને સંપૂર્ણ રીતે ખુશ કરી શકશે કે કેમ?
પર્ફોમન્સને લઈને મહિલાઓમાં આ ચિંતા પણ હોય છે. તેમને લાગે છે કે, તે ક્રિએટિવ નથી અને સેક્સના નવા ઉપાયો વિશે નથી વિચારી શકતા. તેમને લાગે છે કે, તેઓ પાર્ટનર માટે સેક્સનો સંતોષ નથી આપી શકતી.