Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

તમે આ રીતે શારીરિક સબંધ બાંધશો તો વજન પણ ઉતરશે..

સેક્સ અને સેક્સ પોઝિશન

ફેમિનાઃ

તમે પણ સાંભળ્યું હશે કે સેક્સ એક સારી એક્સર્સાઈઝ છે. પણ શું આપ જાણો છો કે કેટલીક સેક્સ પોઝિશનમાં તમારે વધારે કેલરી બર્ન કરવી પડે છે. જેના કારણે વજન ઉતરવા લાગે છે. આવો આપને જણાવીએ એવી 5 સેક્સ પોઝિશન જેનાથી તમારું વજન ફટાફટ ઉતારવામાં મદદ મળશે.

ડોગી સ્ટાઈલ: 

આ પોઝિશનમાં સેક્સ કરવાથી ગ્લુટલ (ત્રણ મસલ્સનું ગ્રુપ જેનાથી નિતંબ બનેલા છે) મસલ્સની સારી એક્સર્સાઈઝ થાય છે. કોડ્રિસેપ મસલ્સ (જાંઘની આગળના ભાગના મસલ્સ) મજબૂત બને છે. ડોગી સ્ટાઈલમાં સેક્સ કરવું તમે પુશઅપ કરતા હોવ તેવું માની શકો છો. કારણ કે તેમાં લગભગ તેના જેવા જ ફાયદા મળે છે, જે પુશઅપસ્ દરમિયાન મળે છે. તમારા ખભા અને બાયસેપના મસ્લસ પર પણ જોર પડે છે. કોર મસલ્સની સારી કસરત થાય છે. મહત્વનું છે કે, તમે આટલા પુશઅપ્સ કરશો તો વજન તો ઉતરવાનું જ છે.

કાઉગર્લ: 

કાઉગર્લ સેક્સ પોઝિશન એટલે કે ઘોડાની સવારી કરવા જેવો અનુભવ. સેક્સ દરમિયાન આ પોઝિશન અપનાવવાથી ફીમેલ પાર્ટનરને વધારે ફાયદો થાય છે. ખાસ કરીને તેમના શરીરના નીચેના ભાગની કસરત થાય છે.

આ પોઝિશનમાં મહિલાઓની જાંઘના અંદરના ભાગ, ગ્લુટલ મસલ્સ અને એબ્સ પર દબાણ પડે છે. આ પોઝિશનના ઘણાં વેરિએશન્સ પણ છે. જેને ટ્રાય કરવાથી અંતરંગ પળોનો આનંદ વધશે અને કેલરી પણ બર્ન બર્ન કરશો એ તમારી સ્પીડ પર આધાર રાખે છે. જેને તમે તમારી ઈચ્છા પ્રમાણે કસ્ટમાઈઝ કરી શકો છો.

લોટસ: 

લોટસ પોઝિશનને સેક્સ દરમિયાન વધારે પરસેવો વહેવડાવવા માગતા કપલ માટે બેસ્ટ છે. જેમાં ફીમેલ પોતાના પાર્ટનરના ખોળામાં બેસે છે. જેમાં બેઠા-બેઠા સેક્સ કરવાનું હોય છે. સેક્સ દરમિયાન બન્ને પાર્ટનર પોતાના રિધમનું ધ્યાન રાખે. રહી વાત એક્સર્સાઈઝની તો આ પોઝિશનમાં ગ્લુટલ મસલ્સ, વટ્સ અને જાંઘનું વર્કાઉટ સારું થાય છે.

મિશનરી: 

મિશનરી સૌથી જૂની અને સૌથી વધારે ઉપયોગમાં લેવાતી પોઝિશન છે. લગભગ દરેક વ્યક્તિ પહેલી વખત આ પોઝિશનમાં જ સેક્સ માણે છે. પણ શું આપ જાણો છો કે આ સેક્સ પોઝિશનમાં સેક્સ કરવું તમારા નિતંબ માટે સૌથી સારી કસરત છે. ગ્લુટલ મસલ્સની સાથે-સાથે સાથે જાંઘના અંદરના ભાગની અને કોર મસલ્સને આ પોઝિશનથી મજબૂત કરી શકાય છે. આ સેક્સ પોઝિશનથી પેલ્વિક એરિયા અને પીઠના નીચેના ભાગ પર પણ જોર પડે છે.

સ્ટેન્ડિંગ: 

આમ તો ઉભા ઉભા સેક્સ કરવા વિશે વિચારીને રોમાન્ચ આવી જાય છે. આ પોઝિશન એટલી પણ સરળ નથી. જ્યારે તમે સ્ટેન્ડિંગ પોઝિશનમાં સેક્સ કરો છો ત્યારે તમારા કોર મસલ્સની એક્સર્સાઈઝ થાય છે. આ પોઝિશનને સેક્સરુટીનમાં જોડીને તમે પગના મસલ્સને મજબૂત બનાવી શકો છો. આ પોઝિશનમાં પરસેવો ઘણો થાય છે, કારણ કે આ આ પોઝિશનમાં વધારે મહેનત કરવી પડે છે. આનો એક ફાયદો એ પણ છે કે તમારો સ્ટેમિના પણ વધે છે.

Back To Top