શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે તેથી આ 3 રાશિ થઈ જાવ સાવધાન…

કાળી ચૌદસના દિવસે શનિદેવ પોતાની ચાલ બદલવા જઈ ચાલ બદલવા જઈ રહ્યા છે જેના લીધે આ ત્રણ રાશીને તકલીફ પડવાની છે. શનિદેવને ત્રણેય લોક માટેકર્મ આપનારા માનવામાં આવ્યા છે પુરાણો અનુસાર શનિદેવ દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ કાર્યોના આધારે પરિણામ એટલે કે ફળ આપતા હોય છે તેમનો રંગ કાળો હતો એટલે તેમને પુત્ર તરીકે નકારી કાઢ્યા તેથી પિતા અને પુત્રની વિરોધી તરીકે જોવામાં આવે છે.

શનિદેવ આમ જોવા જઈએ તો યમરાજ અને યમુનાના ભાઈ છે જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ તેના સંક્રમણ દરમિયાન એક નિશ્ચિત સમય ધરાવે છે અને તેની અસર બધી જગ્યાએ પડતી હોય છે અને બધી જગ્યાએ સ્પષ્ટ પણે જોવા પણ મળે છે મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો અને તે ઓક્ટોબરના રોજ પૂર્વવર્તી સ્થિતિમાં રહેશે ઓક્ટોબરના રોજ શનિદેવ સીધા ચાલવા જઈ રહ્યા છે અને આ દિવસે કાળી ચૌદસ પર છે એટલા માટે આ વખતે કાળી ચૌદસના દિવસની ખુબ જ વિશેષ માનવામાં આવશે.

જ્યાં શનિદેવ કેટલીક રાશીઓ પર ખૂબ જ દયાળુ હશે પરંતુ કેટલાક રાશિના જાતકો પર તેમની નજર પણ રહેશે તો ચાલો જાણીએ કે કઈ રાશિ એ થઈ જવું પડશે શનિદેવના કારણે વૃષભ રાશીના લોકોને મિત્ર પરિણામ મળશે આદરમિયાન તમારી તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરવી પડશે.

પરંતુ, તમને તમારી મહેનતનું ફળ જરૂર મળશે જો કે આ સમયદરમિયાન માતા-પિતા સાથે સંબંધો બગડી શકે તેમના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે આ દરમિયાન પિતાને થોડીકશારીરિક પીડા પણ સહન કરવી પડે કેટલાક કારણોસર તમે તમારા પારિવારિક જીવનથી થોડું અંતર પણ બનાવી શકો છો.

જોકેસ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે શનિદેવની નજર તમારી રાશિ પર હોવાના લીધે તમારી હંમેશા સતત રહેવું પડશે નીવાત કરીએ તમારા જીવનમાં આવશે તમે ઘણી બાબતોમાં નિષ્ફળ પણ થઈ શકો છો જેના કારણે તમે માનસિક તણાવવામાં પણઆવી શકો છો આ સંક્રમણની અસર તમારા નાના ભાઈ બહેનો પર પણ પડશે જેના કારણે તેમને પણ પરેશાની ભોગવી પડી શકે તમારે નાણાકીય બાબતોમાં પણ સાવધાની રાખવાની જરૂર છે નહીં તો તમને પૈસાની ખોટ થઈ શકે છે.

તમારા સ્વાસ્થ્યનું વિશેષધ્યાન રાખવું જોઈએ કારણકે મિથુન રાશિના જાતકોની આ સંક્રમણ દરમિયાન કોઈ ગંભીર બીમારી થવાની પણ સંભાવના છે પરિણામ મળશે પીપળાના ઝાડ ઉપર ચડાવવાથી ભાગ્યહીન વ્યક્તિ પણ ભાગ્યશાળી બની શકે આવું રોજે કરવાથી દુઃખો દૂર થાય છે.

શનિના દોષોથી બચવા માટે દર શનિવારે જ્ઞાતિ વખતે પાણીમાં કાળા તલ ભેળવી અને પછી એ જળથી સ્નાન કરો. જ્યોતિષની જૂની માન્યતાઓ પ્રમાણે આ ઉપાયથી શરીરના દોષોમાંથી મુક્તિ મળે છે કે દયા નો સમય ચાલી રહ્યો હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલની પ્રવાહીત કરવા જોઈએ તેનાથી શનિના દોષની શાંતિ થાય છે તેનાથી પણ શનિદોષ શાંત થતા હોય છે અને શનિદેવની કૃપા મેળવી શકાય છે.

Back To Top