ઘરમાં આ વાતનું રાખવું જોઈએ ખાસ ધ્યાન, નહીંતર આવી શકે છે ગરીબી અને દરિદ્રતા…

જાણીએ છીએ કે ભાગ્યથી વધારે અને સમય પહેલા કોઈને કશું મળતું નથી એટલે કે દરેકની કિસ્મતમાં જેટલું પણ લખેલું હશે તેટલું જ તેને મળશે અને સમય આવશે ત્યારે જ મળશે મિત્રો સમય વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનું કામ કરે છે ઘણી વખત વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છેઅને ક્યારેક ખરાબ સમય પણ આવ્યો છે.

મિત્રો, એવું કહેવામાં આવે છે કે સારો સમય અમુક સમય સુધી જ રહે છે અને તેવી જ રીતે ખરાબ સમય પણ વધારેસુધી સમય સુધી નથી ટકતો સમયનો ચક્ર હંમેશા ફરતું રહે છે જો કોઈનો સમય સારો ચાલી રહ્યો હોય તો તેને બધા જ સુખની પ્રાપ્તિ થાય છે અને દરેકને દુઃખનું ભાગીદાર પણ બનવું જ પડે છે એટલા માટે એવું કહેવામાં પણ આવે છે કે દુઃખના સમયે વ્યક્તિને હિંમત સાથે કામ લેવું જોઈએ.

કારણ કે ખરાબ સમય થોડા સમય સુધી જ રહેશે અને મિત્રો એવું કહેવામાં આવે છે  કે જ્યારે પણ તમારો ખરાબ સમય આવે ત્યારે તમને ઘણા બધા એવા સંકેતો મળી જતા હોય છે ગાડી વખત ઘણા લોકો આ સંકેતો અને સમજી નથી શકતા અને અમુક લોકો આ સંકેતોને સમજી જતા હોય છે એટલા માટે મિત્રો પ્રકૃતિ આપણને પહેલેથી જ આ સંકેતો આપી જેથી હોય છે પરંતુ તો પણ ઘણા લોકોને તે સંકેતો વિશે કંઈ પણ ખબર હોતી નથી.

આજે અમે તમને એ જ જાણકારી આપીશું અને કયા સંકેતો મળે તો તમારી સાથે સારું થવાનું છે અથવા તો ખરાબ થવાનું છે મિત્રો ઘણી વખત લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે પરંતુ તેના મહેનત કરવા છતાં પણ તે ત્યાં નથી પહોંચી શકતા જે તેને પહોંચવા માંગે છે અને ઘણા લોકો એવા પણ હોય છે જે લોકો મહેનત તો નથી કરતા તો પણ તેને બધું જ મળી જતું હોય છે.

સમાજમાં પ્રતિષ્ઠા અને ધન કમાવા માટે અને અમીર બનવા માટે ખૂબ જ મહેનત કરવી જરૂરી બની જતી હોય છે પરંતુ ઘણીવાર એવા કાર્ય કરી બેસતા હોઈએ છીએ જેના કારણે આપણને વાસ્તુદોષ લાગી જતો હોય છે અથવા તો તમારી કુંડળી ખરાબ થતી હોય છે કોઈપણ ની નજર લાગી જાય કે પછી તમે વાસ્તુશાસ્ત્રના નિયમનો ભંગ કર્યો હોય તો પણ તમારા ઘરમાં દરિદ્રતા આવવા લાગે છે અને તમને મુશ્કેલીઓ આવવા લાગે છે.

તો ચાલો આપણે જાણીએ કે કેવા સંકેતો હોય છે મિત્રો ઘણી વખત આપણા ઘરની બાજુમાં પશુ પંખીઓ આવતા જતા હોય છે તો મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે તે પશુ પંખી સંકેત દેવા જ આવ્યા હોય છે મિત્રો તમારા ઘરમાં કોઈપણ બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે તો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે.

મિત્રો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વ્યાસ કરવા જઈ રહી છે તમારા ઘરે લક્ષ્મીજી વાસ કરવા જઈ રહ્યા છે આ સંકેત એ બતાવે છે મિત્રો તમારી ઘરે વાંદરો આવતો હોય અને ઘણી વખત એવું થતું હોય છે કે વાંદરાઓ આવતા જતા હોય અને કંઈ ને કંઈ વસ્તુ કોઈ બીજેથી લઈને આવે અને તમારી ઘરે તેનો કચરો નાખી જતા હોય છે.

ઘણીવાર વાંદરાઓ ઝાડમાંથી ફળ તોડીને આવે અને તેમાંથી કચરો વેરે એ તમારા ઘરે નાખી જાય મિત્રો આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારી ઘરે માતા લક્ષ્મીનો વાસ થવા જઈ રહ્યો છે અને તમારી ઘરે જો આવા સંકેતો મળે તો તમારી ઘરે ધન નિવર્ષા થવા જઈ રહી છે તમારા નોકરી ધંધામાં ખૂબ જ તમને સફળતા મળશે ઘણી વખત મિત્રો આપણે જોતા હોઈએ છીએ કે આપણી આંખ જે છે તે ક્યારેક ફરકવા લાગે છે.

જો મિત્રો આવું તમારી સાથે ક્યારે થયું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારું કામ હવે થવા જઈ રહ્યો છે તમારી સાથે ખૂબ જ સારી ઘટના બનવા જઈ રહી છે આ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ એક ભગવાનનો સંકેત ગણવામાં આવે છે જો તમારી સાથે આવું થાય તો તમે સમજી જજો કે તમારા ઘરે લક્ષ્મી જેવાસ કરવા જઈ રહ્યા છે જો આવું થાય તો તમારી ઘરે તમારે લક્ષ્મી માતાની પૂજા કરવી જોઈએ.

Back To Top