લાખોની જમીનનું અટકેલું કામ મોગલ માતાની માનતાથી પૂરું થઈ ગયું, જય મોગલ લખીને શેર કરો..બધી મનોકામનાઓ પુરી થશે.

આપણા રાજ્યના છેવાડાના જિલ્લા એવા કચ્છના કબરાઉ ધામમાં મા મોગલ બિરાજમાન થયેલા છે.અહીં આ ધાર્મિક સ્થળે દરરોજ માતાજીના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો આવતા જ હોય છે.અહીં આવનાર ભક્ત પોતાના દુઃખ લઈને મા મોગલ પાસે આવે છે અને માતાજી તેના દુઃખડા ટૂંક સમયમાં જ હરિ લે છે.

માતાજીના દર્શન કરીને અહીં આવનાર દર્શનરથી ભાવિક ભક્તો ધન્યતાની લાગણીનો અનુભવ કરે છે. અત્યારે તો અહીં કબરાઉ ધામમાં ગાદી સાંભળી રહયા છે મણીધર બાપુ જેમના આશીર્વાદ મેળવી અહીં આવનાર લોકો ખૂબ જ ખુશ થાય છે.

આપણે અવારનવાર સાંભળીએ જ છીએ કે મા મોગલે સમય સમય પર તેમના ભક્તોને અનેક પરચાઓ આપ્યા જ છે.અહીં માતાજીના ચરણોમાં જે ભક્ત આવી જાય છે તે ચિંતામુક્ત બની જાય છે કેમ કે તેને ખબર જ છે કે હવે તેના બધા જ કામ ગમે તેવા મુશ્કેલ. હોય તો પણ બની જવાના છે.

મોગલ માતાની જે ભક્ત માનતા રાખે છે તેના કામ તો ગણતરીના કલાકોમાં જ બનવા લાગી જાય છે.મુશ્કેલ લાગતા કામ હોય કે વર્ષો પહેલાથી અટકી ગયેલા કામ હોય તેવા પણ માતાજીએ પર પાડયા છે.માતાજી પર હાલમાં તો અહીં આવનાર ભક્તોની શ્રદ્ધા અને તે વિશ્વાસ એકદમ અતૂટ બનતો જાય છે.સાચી શ્રધ્ધાથી જો માતાજીને પ્રાર્થના કરવામાં આવે તો મા બધી જ મનોકામનાઓ પુરી કરી આપે છે.

આપણા રાજ્યના એક પટેલ પરિવારને પોતાની જમીનનો લગભગ વર્ષ 2016થી વિકટ પ્રશ્ન ઉભો થયો હતો જેને લઈને આ પરિવાર ચિંતિત હતો તેવામાં એક દિવસે તેમને મા મોગલની માનતા રાખી અને પછી જાને ચમત્કાર થયો હોય તેમ ગણતરીના દિવસોમાં જ આ જમીનના પ્રશ્નનું નિરાકરણ આવી ગયું.

મા મોગલની માનતા પુરી કરવા માટે આ પરિવાર અહીં કબરાઉ ધામે આવી પહોંચ્યો હતો દર્શન કરીને1 જ્યારે તેઓ હાજર રહેલા મણીધર બાપુ પાસે ગયા ત્યારે તેમને જણાવ્યું કે આમારી જમીનનો જે વિકટ પ્રશ્ન હતો તે મા મોગલની અસીમ કૃપાથી પૂરો થઈ ગયો છે અમારી ઈચ્છા મુજબ માટે અહીં અમે માનતા પુરી કરવા આવ્યા છીએ તેમ કહીએ પટેલ પરિવારે 21 હજાર રૂપિયા બાપુને આપ્યા.

મણીધર બાપાએ કહ્યું કે આ બધું તો મોગલ પર તમારી જે સાચી શ્રધ્ધા હતી તેના કારણે જ બન્યું છે તમારો અતૂટ વિશ્વાસ અને દિલથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને માનતા પુરી કરે છે તેમ કહીને 21 હજારમાં તેમને 1 રૂપિયો ઉમેરીને પટેલ પરિવારને પૈસા પરત કર્યા અને કહ્યું કે દીકરીઓને આપજો માતાજી સ્વીકાર કરશે. તમારી પણ જો કોઈ માનતા હશે કે કોઈ મુશ્કેલી હશે તો જો તમે સાચા દિલથી શ્રધ્ધા રાખીને માનતા રાખો આવતા 24 કલાકમાં માતાજી બધી મનોકામનાઓ પુરી કરી આપશે.

Back To Top