Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

સૂર્ય નો વૃષિક રાશિ માં પ્રવેશ, તેને થવા જઈ રહ્યો છે ફાયદો, ચેક કરી લો કે ક્યાંક તમારી પણ રાશિ તો નથી ને !!!

ગ્રહોના રાજા સૂર્ય મધ્યરાત્રી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો છે. વૃષિક મંગળની રાશિ છે. આ વૃષિક સક્રાંતિ કહેવામાં આવશે. તો આ સમયે સ્નાન, દાન નું મહત્વ ખુબજ વધી જશે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર સૂર્ય વ્યક્તિના સરકારી નોકરીમાં પ્રતિષ્ઠા નો કારક ગ્રહ છે.

સૂર્ય ના રાશિ માં ગોચર ખૂબ જ રાશિઓને પ્રભાવિત કરશે. થોડીક રાશિઓ ને તેમનો સકારાત્મક પરિણામ જોવા મળશે ત્યાં જ થોડીક રાશિઓને તેમના ખરાબ પરિણામ પણ મળશે. તો ચાલો જાણીએ આ પરિવર્તન થી બધી જ 12 રાશિઓને શું પ્રભાવ પડશે.

મેષ રાશિ
આ રાશિમાં સૂર્ય આઠમાં ભાગમાં ગોચર કરશે જે વ્યક્તિની ભૌતિક સુખ-સુવિધા ની તરફ ધ્યાન આકર્ષિત કરશે અને ધન ખર્ચ કરાવશે. આ દિવસોમાં તમારી યાત્રા ના યોગ બની શકે છે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો બગડી શકે છે. તમારા ક્રોધ વાણી પર નિયંત્રણ રાખવાની જરુર છે સૂર્યના પ્રભાવથી તમારા માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની નિશ્ચિત છે.

વૃષભ રાશી
આ રાશિમાં સૂર્ય ના ગોચર સાતમા ભાગમાં થઈ રહ્યો છે જે તમારા દાંપત્ય જીવન પર અસર કરશે. જીવનસાથી સાથે પ્રેમ બનેલો રહેશે અને નોકરી અને વ્યવસાયમાં ખૂબ જ લાભ મળશે. શુભ ફળોની પ્રાપ્તિ થશે તમારા ગુસ્સાને કંટ્રોલ કરો નહીંતર નુકસાન થઈ શકે છે. બાળકોના સેહત માં ધ્યાન રાખો.

મિથુન રાશિ
આ રાશિમાં સૂર્યનો ગોચર છઠ્ઠા ભાગમાં થઈ રહ્યો છે. આ ગોચર તમારા માટે શુભ ફળદાયી થઈ શકે છે. તમે તમારી સમજદારી થી કામ લો તો તમારું કામ સારું થતું જશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સરકારી કાર્યોમાં પણ લાભ પ્રાપ્ત થશે. સામાજિક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠા વચ્ચે આર્થિક કિસ્સામાં તમારી સ્થિતિ સારી થશે કાર્યક્ષેત્રમાં તમારી નવી ઓળખાણ બનાવવામાં કામયાબ રહેશો.

કર્ક રાશિ
તમારી રાશિમાં સૂર્ય નો ગોચર પાંચમા ભાગ માં થઈ રહ્યો છે. આ સ્થાન શિક્ષા ને પ્રભાવિત કરશે જેના અનુસાર તમને આ દિવસોમાં શિક્ષામાં ઉન્નતિ મળશે અને શુભ પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે તમારે મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે. અટકેલા પૈસા મળશે નોકરી અને વેપાર માં સારા અવસરો મળી રહે છે.

સિંહ રાશી
આ રાશિમાં સૂર્ય નો ગોચર ચોથા ભાગમાં થઇ રહ્યો છે. આ દરમ્યાન તમારી સુવિધાઓમાં ધન ખર્ચ થશે. કાર્યક્ષેત્રમાં તમારું માન વધશે અને પ્રભાવ પડશે. વાહન અને મકાન પર તમારો ધન ખર્ચ થશે. સૂર્યનો આ ગોચર તમને કોઈ પણ મોટો લાભ અપાવી શકે છે. થોડીક માનસિક પરેશાની ચિંતા થઈ શકે છે મિત્રો અને સહકર્મી સાથે તાલમેલ વધશે.

કન્યા રાશિ
આ રાશિમાં સૂર્ય ગોચર ત્રીજા ભાગમાં થયો છે જે તમારા આત્મબળ અને સાહસને પ્રભાવિત કરશે. વધુ ઉત્સાહ માં તમે તમારું નુકસાન કરી શકો છો એટલા માટે સમજી વિચારીને કાર્ય કરો. અધિકારીઓ સાથે તાલમેલ બનાવી રાખો. લાભ મળશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શ્વાસ અને ગળા સંબંધિત મુશ્કેલીઓ થઇ શકે ધર્મ-કર્મ ના કામમાં તમે સહભાગી બનશો.

તુલા રાશિ
આ રાશિ મા સૂર્ય નીકળીને વૃષિક માં જશે તો આ સમય તમારા માટે મિશ્રણ વાળો રહેશે. થોડું સતર્ક રહેવાની જરૂરયાત છે કેમકે આ દરમિયાન તમારો કોઈ સાથે વિવાદ થઈ શકે છે. અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરો કોઈના ઉપર જલ્દીથી ભરોસો ન કરો. તમારા માટે નુકસાનકારક થઇ શકે છે આર્થિક સમસ્યા માં તમે સંભાળીને ચાલવાની કોશિશ કરશો તો કામ બનેલો રહેશે.

વૃશ્ચિક રાશિ
સૂર્ય નો ગોચર તમારી રાશિમાં જ થવા જઈ રહ્યો છે. આ દિવસો માં પારિવારિક જીવન સુખી રહેશે અને અંદર રહેલી મુશ્કેલીઓ પૂર્ણ થઇ જશે. તમારી મહેનત અને ધૈર્ય થી તમે બધી જ સફળતા સુધી પહોંચી શકશો આ દિવસોમાં તમારે યાત્રા કરવી પડી શકે છે. સલાહ છે કે સેહત નું ધ્યાન રાખો અને ખાવા-પીવામાં માં ધ્યાન રાખો ઉધાર લેવા અને દેવા થી બચો.

ધનુ રાશિ
તમારી રાશિ થી સૂર્ય નો ગોચર બારમા ભાગમાં થવા જય રહ્યો છે. તમારા માટે આ સમયે લાભદાયી રહેશે. વિદેશ જવાના યોગ બની રહ્યા છે. થોડી વાતોને લઈને થોડોક તણાવ રહે જેનાથી અનિદ્રા જેવી સમસ્યા થઈ શકે છે. સ્થાનમાં સંચાર કરતાં સૂર્ય તમારા સ્વાસ્થ્ય સંબંધી પરેશાની આપી શકે છે.

મકર રાશિ
સૂર્ય ના આ ગોચર ના દરમિયાન કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધે. સૂર્યના આ ગોચર ના દરમ્યાન કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ અને મહત્વ વધશે.સ્વાસ્થ્ય થોડું ઓછું રહે. તણાવ વધી શકે. ધ્યાન કરવાથી તમને લાભ થશે. કરિયરમાં ઉતાર-ચડાવ રહે સૂર્યદેવની પૂજા કરો અને જળ ચઢાવો.

કુંભ રાશિ
આ રાશિમાં સૂર્ય ના ગોચર દસમા ભાગમાં થઈ રહ્યો છે. જીવનમાં સંઘર્ષ વધી શકે અને બધા જ કાર્યો પુરા કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. પિતાની સેહત ને લઈને સતર્ક રહો કાર્યક્ષેત્રમાં બદલાવને ટ્રાન્સફરની સંભાવના બની શકે છે. પારિવારિક જીવનમાં વિવાદ રહી શકે છે.

મીન રાશિ
સૂર્ય નો સંચાર તમારી રાશિમાં નવમાં ભાગમાં થઈ રહ્યો છે. ધાર્મિક અને રીતરિવાજો ના કાર્યોમાં તમારું મન લાગશે. ઘણા પ્રકારની મુશ્કેલીઓ માથે આવી શકે છે. મહેનત અને સફળતા જરૂર મળશે તમને માનસિક રીતે શાંતિનો અનુભવ થયો જે યાત્રાના યોગ બની શકે છે. આ રાશિના જાતકો કોઈ કોર્ટ કેસમાં ઉલજી શકે છે ઉપાય હેતુ જાતક પિતા ની નિસ્વાર્થ સેવા કરો.

Back To Top