આ સ્વયંવરમાં ધનુષ તોડવાનુ ન હતુ પરંતુ જીતવાની છે ટૂર્નામેન્ટ, તો મળશે કરોડો રૂપિયા

પિતાને દીકરીના લગ્ન કરવા એ  ઘણું મહત્વ હોય  છે અને જ્યારે એકની એક  છોકરીની વાત આવે છે ત્યારે પિતા કંઈક સારું કરવા માંગે છે. આ સિવાય ધનિક પિતાની પુત્રીના લગ્ન પણ રાજાશાહી જેવા હોય છે, પરંતુ જે પિતા અમે તમને જણાવવા જઈ રહ્યા છે,

તે તેની દીકરીને જાતે જ  સવયંવર કરીને લગ્ન કરાવી લેવા માંગે છે. એક સવયંવર માં ઘણા વરરાજા  આવશે અને   કન્યાને જીતી ને  કરોડો રૂપિયા ઇનામ તરીકે તેમને મળશે. આ સ્વયંવરમાં કન્યા તેના ધનુષને તોડવા માટે નથી પરંતુ સ્વયંવર જીતવા માટે છે, તમારે કહાની તમારે જાણવી જોઈએ…

આ સ્વયંવરમાં કન્યા ધનુષ તોડતી નથી પરંતુ હરીફાઈ જીતે છે

થાઇલેન્ડમાં રહેતા અબજોપતિ ઉદ્યોગપતિ આર્નન રોડથોંગ  પોતાની પુત્રી માટે સારા છોકરાની શોધમાં છે. જેમ કે દરેક ભારતીય પિતા ઇચ્છે છે  તેમને  સામાન્ય છોકરો નહીં પણ વિશેષ છોકરો મળે . પરંતુ  તેઓ એક હરીફાઈ આયોજન કરવા જઈ રહ્યા છે જેમાં છોકરાની શોધ કરવામાં આવશે અને વિજેતાને 2 કરોડ 21 લાખ રૂપિયા મળશે તેમજ તેની પુત્રીના લગ્ન પણ કરાશે.

આર્નોન રોડાથોંગની પુત્રીનું નામ કર્ન્સિતા રોડથોંગ છે અને તે 26 વર્ષની છે. તેના પિતાએ ત્રણ શરતો રાખી છે અને તે જ આધારે તે તેની પુત્રી સાથે લગ્ન કરશે. જે આ હરીફાઈ જીતે છે તેને એક કરોડ રૂપિયા (થાઇલેન્ડ કરન્સી) એટલે કે આશરે 2.23 કરોડ રૂપિયા ઇનામ આપવામાં આવશે અને આ ઉપરાંત અબજો અને ટ્રિલિયનનો વ્યવસાય પણ આપવામાં આવશે.

સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી

આર્નલને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેની પહેલી શરત એ છે કે છોકરાએ સ્માર્ટ હોવું જોઈએ નહીં  હોય તો ચાલશે  પણ ભણેલો હોવો જોઈએ.ખાસ કરીને તેણે ચાઈનીઝ અને અંગ્રેજી વાંચતા  અને લખતા આવડવું જોઈએ.

તેની બીજી શરત એ છે કે તે તેની દીકરીના લગ્ન આળસુ છોકરા સાથે ન થાય  તેથી તેણે પણ મેહનત  કરવી  જોઈએ. તેની ત્રીજી શરત એ છે કે છોકરાએ તે હરીફાઈ  જીતી લેવી જોઈએ તો જ તેને પૈસા મળશે. તેઓએ હરીફાઈ  માટે અરજીઓ મોકલી છે અને તે દરમિયાન છોકરાઓની કસોટી કરવામાં આવશે. આપણે જાણીએ કે આ ટુર્નામેન્ટ ડુરિયન બિઝનેસ સંબંધિત હશે અને તે 1 એપ્રિલના રોજ થાઇલેન્ડના  પટાયા શહેરમાં હશે.

Back To Top