આપણે બધા જાણીએ છીએ કે દેવો ના દેવ મહાદેવ છે. મહાદેવ જે વ્યક્તિ પર કૃપા કરે છે, તે વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે. મહાદેવની પૂજા કરવાથી પણ ગણા લાભ થાય છે, અને શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે ઓછી ભક્તિ એક જ ભગવાન છે જે લોકોને જલ્દી પ્રસન્ન થાય છે, અને તે ભગવાન […]