Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

તમારા પગ ના તળીયા મા થાય છે બળતરા, તો અપનાવો આ ઉપાય…

તમારા પગમાં થતી બળતરા ની પ્રોબ્લેમ છે. પણ જાન ની જોખમી નથી અને જે ગમે તે ઉંમરની વ્યકિતને થઈ શકે છે. અને તે સિવાય આ પ્રકારની પ્રોબ્લેમ વિટામીન-બી અને ફોલિક કનિદૈ લાકિઅ એસિડ અને થિમાઈન કે કેલ્શિયમની ઉણપ લીધે આ પ્રોબ્લેમ થયા છે.

સરસિયુ : આ એવી કુદરતી દવા છે કે જે તમારા પગની બળતરાથી છુટકારો અપવવામા તમને ખુબ ફાયદાકારક છે .

તમારે અનદાજે બે ચમચી સરસિયુ લઈ અને તેમાં બે ચમચી ઠંડુ પાણી લૌ. અને તેને બરાબર મિકસ કરી લો અને હવે પછી હળવા હાથથી તમારા પગના તળિયા પર લગાવીને તેની મસાજ કરો આવુ અઠવાડિયામા તમે બે વખત આ ઉપાય કરવાથી તમને તમારા પગમા થતી બળતરાથી રાહત પળી શકે છે.

હળદર : હળદરમાં ભરપૂર પ્રમાણમાં કરકયૂમિન હોય છે કે જે શરીરમાં તમારે લોહિના પ્રવાહમાં સુધારો કરવામાં મદદ કરે છે


અને તે સિવાય તમારે હળદરમા એન્ટી ઈફલેમેન્ટરી ગુણ પણ હોય છે, જે પગની બળતરા અને પગના દુખાવાને દુર કરે છે માટે તમે ગ્લાસ પાણીમાં એક ચમચી હળદર મિકસ કરીને તેને પીઓ અને દિવસમાં તમે બે વખત આ ઉપાય કરવાથી તમને રાહત મળશે. અને તે સિવાય આ હળદરનો લેપ બનાવીને પણ તમારા પગ પર લેપ લગાવી શકો છો તેનાથી પણ તમને ઘણો ફાયદો મળશે.

Back To Top