જે ઉપાય કરવાથી ધનને લગતી જેટલી પણ સમસ્યા હોય તેનાથી છુટકારો મેળવી શકાય છે હનુમાનજી ભગવાનના ચરણના સિંદૂરનો કરવા ઉપાય તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે.
હનુમાનજી ભગવાનની કૃપા પ્રાપ્ત થશે મિત્રો એવું કહેવામાંઆવે છે કે હનુમાન જી ભગવાન જેની ઉપર પ્રસન્ન થાય તેને માલામાલ કરી દે છે. મિત્રો આજે આપણે બધા જાણીએ છીએહનુમાનજી ભગવાન આ કળિયુગના દેવતા માનવામાં આવે છે આ કળયુગ ની અંદર કોઈ જીવતું હોય તો એ માત્ર હનુમાનજી ભગવાન જ છે અને આપણે હનુમાનજી ભગવાનના અવનવા કિસ્સાઓ સાંભળીએ છીએ સાક્ષાત હનુમાનજી ભગવાનના દર્શન કરવા હોય તો તમે સાળંગપુર હનુમાનજી ભગવાનના મંદિરે જઈ શકો છો.
મિત્રો આ ઉપાય હનુમાનજી ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે આસાન છે મિત્રો આ ઉપાય ને કોઈ પણ સ્ત્રી કરી શકે છે કોઈપણ પુરુષ કરી શકે છે જે ઘરના મોટા વ્યક્તિહોય તેને આ ઉપાય કરવો જોઈએ.
આ ઉપાય કરવાથી ઘરની અંદર જેટલી પણ નકારાત્મક ઊર્જા હશે તેને આપણે બહારકરી શકીએ છીએ નકારાત્મક ઊર્જા તે આપણું ઘર જો ફેરવાઈ ગયું હોય તો મિત્રો તેને આપણે સકારાત્મક ઊર્જામાં ફેરવી શકીએ છીએ.
આ ઉપાય કરવાથી બધી જ સમસ્યાનું સમાધાન મળી જશે મિત્રો સૌથી પહેલા તમારે આ ઉપાય કરવા માટે હનુમાનજી ભગવાનના મંદિરે જવાનું છે ત્યાં જઈને તમારે આ ઉપાય કરવાનો રહેશે. નોકરી ધંધાની અંદર મુશ્કેલીઓ ચાલી રહી હોય નોકરી ન મળતી હોય ધંધાની અંદર મંદી ચાલી રહી હોય કે પછી ધંધાને લગતી કોઈપણ પ્રોબ્લેમ તમારા ઘરમાં આવી રહી હોય તમને એવું લાગી રહ્યું છે કે કોઈની નજર લાગી ગઈ છે.
ઘણા સમયથી તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય ઘરની અંદર નકારાત્મક ઊર્જા ઘર કરી ગઈ હોય તો તમારે આ ઉપાય જરૂર કરવો જોઈએ આ ઉપાય કરવાથી બધી જ સમસ્યાનો સમાધાન તમને મળી જશે મિત્રો હવે આપણે ઉપાય કેવી રીતે કરવાનું છે તેની વિશે જાણકારી મેળવીએ.
મિત્રો સૌથી પહેલા તમારે સાંજના સમયે હનુમાનજી ભગવાનના મંદિરે જવાનું છે તમારી સાથે એકલોટો ઝાડ લેતો જવાનું છે અને તમારે હનુમાનજી ભગવાનની મૂર્તિ ઉપર એક લોટો જળ ચડાવી દેવાનો છે એટલે કે હનુમાનજી ભગવાનને સ્નાન કરાવવાનું છે પછી તમારે હનુમાનજી ભગવાનના મંદિરે જતી વખતે એક અડદની દાળનો દાણો લેતો જવાનો છે.
મિત્રો સ્નાન કરાવ્યા પછી તમારે હનુમાનજી ભગવાનની મૂર્તિ ઉપર અડદની દાળનો દાણો મૂકવાનો છે અને પછી તેની 11 વખત પરિક્રમા કરવાની છે. 11 વખત પરિક્રમા થઈ ગયા પછી તમારે એક મંત્ર બોલવાનું છે 108 વખત તમે તેનો જાપ કરી શકો છો.
મંત્ર આ પ્રમાણે છે ઓમ નમો હનુમંતે નમઃ ઓમ નમો હનુમંતે નમઃ મિત્રો આમંત્રણ ને તમારે તમારી થી થઈ શકે તેટલો જાપ કરવો જોઈએ સાથે સાથે તમારે હનુમાન ચાલીસા નો 11 વખત પાઠ કરવો જોઈએ જો મિત્રો તમે 11 વખત પાઠ નથી કરી શકતા તો સાત વખત તો જરૂર કરવો જોઈએ.