અનંત ચતુર્દશીની કથા…

નમસ્કાર,  મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ કુંડલીકક્ષમ મંગલાયતનો હરિ અનંત ચતુર્દશી. મિત્રો, ભાદરવા મહિનાના શુક્લપક્ષની ચતુર્દસીને અનંત ચતુર્દશી ના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે શ્રી હરિ વિષ્ણુજીના અનંત રૂપ ની પૂજા કરવામાં આવે છે.

અનંત ચૌદશના દિવસે પ્રાતઃકાળે નિત્ય કર્મોથી નિવૃત્ત થઈને સ્નાન વગેરે કરીને એક બાજુટ ઉપર મંડપ બનાવો.તેમાં અક્ષત સાથે કુષા ના સાત ગણોથી શેષનાગ સહિત ભગવાન વિષ્ણુનીપ્રતિમાને સ્થાપિત કરો.

ભગવાન વિષ્ણુની મૂર્તિ પાસે કાચા દોરા ની હળદર થીરંગીની 14 ગાંઠ મારીને તેને આ મોટી પાસે રાખો અને ગંધ અક્ષત પુષ્પ ફુલ દીવા અને નિવેદથી તેનું પૂજન કરો. આ 14 ગાંઠ ચૌદ લોકની નિરૂપણ કરે છે તેના પછી અનંત નારાયણ ભગવાનનું ધ્યાન ધરીને આ શુદ્ધ અનંત દોરાને પુરુષ પોતાના જમણા હાથની પૂજામાં અને સ્ત્રીઓ પોતાના ડાબા હાથની પૂજામાં બાંધી લે.

આ 14 ગાંઠ વાળો અનંત દોરો અનંત ફળ પ્રદાન કરે છેભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી વિષ્ણુ ભગવાનજીના 108 નામનો પાઠપણ કરો તો તેનાથી મનની ઈચ્છા મુજબના ફળની પ્રાપ્તિ થાય છે અને સુખસંપદા ધન ધાન્ય યશ વૈભવ લક્ષ્મી પુત્ર વગેરે પ્રકારના સુખ પ્રદાન કરે છે .

જો કોઈ વ્યક્તિ આ વ્રતની સતત 14 વર્ષ સુધી નિયમપૂર્વક કરે છે તો તેનેવિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે ભગવાન સત્યનારાયણની સમાનઅનંત દેવ પણ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે અને એ જ કારણે આદિવસે ભગવાન સત્યનારાયણ દેવનું વ્રત અને કથાનું આયોજન પણ કરવામાં આવે છે અનંત ચતુર્દશીના દિવસે જ ગણપતિ વિસર્જન નું ધાર્મિક સમારોહ હોય છે.

જે સતત દસ દિવસના ગણેશોત્સવના સમાપનનો દિવસ હોય છે આ દિવસે ભગવાનગણપતિની મૂર્તિને વહેતા ચલણી નદી તળાવ કે સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવે છે આ એ જ મૂર્તિ હોય છે જેની વ્યક્તિ ગણેશચતુર્થીના દિવસે પોતાના ઘરોમાં સ્થાપિત કરે છે.

અનંત ચતુર્દશીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિર ને કહેવામાં આવેલ કૃષિ કુંડીયજી અને તેની પત્ની સુશીલાની ગાથા સંભળાવવામાં આવે છે આ કથા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ વનવાસ દરમિયાન પાંડવોની સંભળાવી હતી જેનાથી તેના બધા દુઃખોનો નાશ થયો અને તેનું ખોવાયેલું રાજપાટ પણ તેને પાછું મળી ગયું. આવી જ રીતે મિત્રો જે આ કથા સાચા મનથી શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના જીવનના બધા જ કષ્ટો દૂર થઈને સુખમય જીવન પ્રાપ્ત કરે છે.

Back To Top