Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

દુનિયાની સૌથી મોંઘી કોફી, તે છે 22 વર્ષ જૂની, તેની કિમત જાણીને તમે દંગ રહી જશો…

જાપાનના ઓસાકા શહેરમાં એક એવું કોફી હાઉસ પણ છે, જ્યાં 22 વર્ષ જૂની કોફી મળે છે. આ એક કપ કોફીની કિંમત 65 હજાર રૂપિયા છે. તેને દુનિયાની સૌથી જૂની અને મોંઘી કોફી પણ કહેવામાં આવે છે.

આ કોફી તેના સ્પેશિયલ ટેસ્ટને લીધે ફેમસ છે, જેની શરૂઆત એક ભૂલથી થઈ હતી. ત્યારબાદ તે દુનિયાભરમાં ફેમસ થઈ ગઈ.

મંચ હાઉસ દુનિયાનું એક માત્ર કેફે છે જ્યાં ગ્રાહકોને જૂની કોફી સર્વ કરવામાં આવે છે. આ કેફેના માલિક એક સમયે આઈસ કોફી વહેંચતા હતા, આથી તેઈ કોફીને ફ્રિજમાં રાખતા જેથી તેને જલ્દી બનાવાય.

એક વખત તેઓ ફ્રિજમાં અમુક કોફીના પેકેટ્સ ભૂલી ગયા. આ પેકેટ પર દોઢ વર્ષ પછી તેમની નજર ગઈ. તેમણે આ જૂનાં પેકેટમાંથી કોફી બનાવી અને ટેસ્ટ કરતાં ખબર પડી કે તેનો સ્વાદ પણ અલગ છે.

માલિક તનાકાએ કહ્યું કે, જ્યારે મેં દોઢ વર્ષ જૂની કોફી ગ્રાઈન્ડ કરીને બનાવી ત્યારે મને આશ્ચર્ય થયું તે હજુ પણ પીવાલાયક હતી. તેમાં અલગ સ્વાદ અને સુગંધ હતા. ત્યારબાદ મેં નક્કી કર્યું કે, હું વર્ષો સુધી કોફીને સ્ટોર કરીને રાખીશ અને એક નવા ટેસ્ટની કોફી ગ્રાહકોને પીવડાવીશ.

તનાકાએ લાકડીના નાના-નાના બેરલમાં 10 વર્ષ સુધી કોફી સ્ટોર કરી તેનો ટેસ્ટ સીરપ જેવો હતો ત્યાબાદ 20 વર્ષ જૂની કોફીનો ટેસ્ટ ચાખ્યો તો તે આલ્કોહોલ જેવો લાગ્યો. આ ટેસ્ટ ગ્રાહકોને ઘણો પસંદ આવ્યો. તનાકાનું કેફે જૂની અને ટેસ્ટી કોફી માટે વર્લ્ડ ફેમસ છે.

Back To Top