મિત્રો, આજે ઘણા દર્દીઓ પર અજમાવેલો અને ખૂબ જ સફળ એવો એક સુંદર મજાનો પ્રયોગ લઈને આવ્યા છીએ મિત્રો ખાસ કરીને જેને વાળ તૂટવાનો પ્રશ્ન છે વાળ ખરવાનો પ્રશ્ન છે અતિશય વાળ ખરતા હોય વાળ આખા પડી જતા હોય અને ઘટ્ટ કરવા હોય આના ઉપર બેસ્ટ માં બેસ્ટ રીઝલ્ટ અને માત્રને માત્ર બે જ વનસ્પતિના ઉપયોગથી તમે રિઝલ્ટ મળશે અને ઘણા દર્દીઓ પર અમે આનો પ્રયોગ કરી ચૂક્યા છે અને રિઝલ્ટ પણ મિત્રો ખૂબ સારું મળ્યું છે.
આવો એક પ્રયોગ છે અને શાંતિથી સાંભળજો મિત્રો તમને ક્રમ ટુ ક્રમ તમે લખી લેજો અને સેલો બનાવવામાં પણ ખૂબ સહેલો છે. શરૂઆત કરી આપણે આજે તમારી નજર સામે છોડ છે એને આપણે પીળી કરણ તરીકે ઓળખીએ છીએ કે જેમાં એના ફૂલ હોય છે એ તમે લગભગ આ બધાએ જોયા જ હશે હું છતાં એના ફૂલ બતાવી દઉં છું આ વનસ્પતિ જોઈ જશે એના ફુલ આ પ્રકારના હોય છે પીળીકરણના બધાએ લગભગ ઓળખતા હશે.
બરાબર હવે આ પીડીકરણના પાન મિત્રો તમારે કેટલા લેવાના છે ખબર 180 ગ્રામ બરાબર આ પ્રકારે ના પાન તોડી લેવાના છે આપણે રેડી અને પાન તોડી ધોઈ સાફ કરી એમાં છે ને આવું સીડ નીકળશે સફેદ કલરનું બરાબર સાફ કરી અને સૂકવી દેવાના છે સુકવવાના ઝાઝો ટાઈમ નથી ખાલી અડધી કલાક બરાબર સાફ કરી અને સુકવી દેવાના છે 180 ગ્રામ પાન લેવાના છે.
બીજું મિત્રો તમારે તેલ હવે ક્યુ વાપરવાનું છે એની ખાસ માહિતી હવે સૌથી અગત્યની માહિતી છે તો તેલ છે ને એ એક તો વાપરવાનું છે અથવા તો જો તલનું ન મળે તો તમે નાળિયેરનું તેલ વાપરી શકો. હવે મિત્રો ખાસ એ કે આ બંને જે તેલ મેં વાપરવાના કીધાને એ તમને શુદ્ધ હોવા જોઈએ.
બરાબર કાચી ઘાણીના હોવા જોઈએ બરાબર તમે તૈયાર ક્યાંથી ના લેતા ક્યાંથી તમારે આજુબાજુમાં તપાસ કરજો ક્યાંય કોઈ ઘાણીવાળા હોય અને આ બંનેમાંથી એકનું તેલ જો કાઢતા હોય તો તમારે એ તેલનો ઉપયોગ કરવાનો છે.
એમાં નાળિયેરનું તેલ તો તમને ગમે ત્યાંથી મળી જ જશે બરાબર નાળિયેરનું તેલ ગમે ત્યાંથી મળી જશે મિત્રો બીજી વનસ્પતિ છે એ છે આંકડો બીજી વનસ્પતિ આપણે જે ઉપયોગ કરવાનો છે એ છે આંકડાના પાન બરાબર આંકડાના પાન તમારે આવી રીતે મીડીયમ સાઈઝના લેવાના છે અને આવા પણ બરાબર આ રીતે તમારે પાન લઈ લેવાના આ જે છેડામાંથી સફેદ કલરનું નીકળે ને મિત્રો ખાસ ધ્યાન રાખજો આંખમાં ન જાય બરાબર હાથમાં જાતે જ ખૂબ તકલીફ કરાવશે.
એટલે એ ખાસ એક ધ્યાન રાખવાની બાબત છે અને હા મિત્રો હવે આ પ્રકારના જે પાન છે ને એને સાફ કરી લેવાના છે. ધોઈ અને નવ પાન લેવાના છે. મીડીયમ સાઈઝના કેટલા 980 ગ્રામ તેલ 250 gm અઢીસો ગ્રામ બરાબર અને આ પાંદડા નો આ બધો એનો માપ થઈ ગયો હવે એનો કરવાનું શું છે એ ખાસ બરાબર એ તમને હું કહી દઉં તો આ આંકડાના પાન ધોઈ સાફ કરીને સૂકવી દેવાના બરાબર અડધી કલાક કલાક જેટલો.
હવે એને શું કરવાનું છે આ નાના નાના કટકા કરી નાખવાના કરેણના જે આપણે પાન લીધા ત્રણ ભાગ કરી નાખવાના છે. ત્રણ કટકા એક પાનના ત્રણ કટકા આ બધા જ કટકા થઈ જાય ને વ્યવસ્થિત એમ થાય પછી ઓલું જે તેલ છે અને ગરમ કરવા મુકવાનું છે તેલ આપણે ગરમ કર્યું મિત્રો ખાસ વિનંતી છે.
વાળ જેને કરતા હોય એના ઉપર તમે હવે સારું હવે શું કરવાનું છે આગળ જુઓ હવે તમે જે તેલ લીધું છે બરાબર એ નાળિયેરનું એને ગરમ કરવા મૂકવાનું પછી આ બંનેમાં નાખી દેવાના કટકા કરી અને બંને પાન એમાં નાખી દેવાનું પછી એને ધીમા તાપે ઉકાળવાનું છે શું કરવાનું છે.
ધીમા તાપે એને ગરમ કરવાનું ગરમ કરવાનું એમ ચાલુ જ રહીને ગરમ થઈ જાય અને આપણે જે પાન નાખવાની કાળા કલરના થઈ જવા જોઈએ પાન જે અંદર નહી ખાતે ગરમ થાય થઈ થઈ અને કાળા કલરના થઈ જાય પછી એ પાનને તમારે ગાડી લેવાના છે અને એ તેલને ટૂંકમાં ગાડી લેવાનું છે પછી એમાં તમારે કોઈ સુગંધી તેલ નાખવું હોય બરાબર દાખલા ધોરણ નાખતા આપણે પહેલાના સમયમાં સુગંધી પગાર તરીકે તો નાખી શકો.
એ કોઈ પ્રશ્ન નથી બરાબર ન ફાવે તો હવે આને તમારે લગાડવાનું એક ટાઈમ છે દરરોજ બરાબર એના મૂડમાં જે આપણા મૂળ હોય વાળના એમાં ઘસી ઘસી અને એક ટાઈમ લગાડશો કલ્પના પણ નહિ આવે 15 દિવસમાં રીજટ મળી જશે 15 દિવસ તમે વ્યવસ્થિત આને લગાડજો બરાબર અને ગમે એ લીમડાના કે સારા સાબુથી માથું ધોઈ નાખવાનું બરાબર જો કેમિકલ અરીઠાથી જો માથું ધોવું તો બેસ્ટ ઉપયોગી થશે.