સંપૂર્ણ અવતાર માનવામાં આવે છે તેમને સફળ રાજનીતિજ્ઞા અને ૬૪ કલાઓના સ્વામી પણ માનવામાં આવે છે તમે ભગવાન શ્રી કૃષ્ણ ઘણી બધી વાતો સાંભળી હશે કે કેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણનું મૃત્યુ થયું હતું કેવી રીતે તેમના યદુવંશનો પાસ થયો હતો.
પરંતુ, આજે એવી વાત અમે તમને જણાવીશું કે અંતે ભગવાન શ્રીકૃષ્ણના મૃત શરીરનું શું થયું હતું? શું આજે પણ ભગવાન શ્રીકૃષ્ણજીવિત છે નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે ધાર્મિક વાતોમાં હિન્દુ ધર્મમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશને આ સંપૂર્ણસૃષ્ટિના સર્જનહાર પાલન કરતાં અને સહારક મારવામાં આવે છે.
અત્યાર સુધી હિંદુ ધર્મના જેટલા પણ દિવ્ય અવતાર થયા છે તેમાત્ર ભગવાન વિષ્ણુના જ છે તે બાબત છે આવતા નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર શ્રી રામ અવતાર અનેકૃષ્ણ અવતાર જે ભગવાન વિષ્ણુનો અંતિમ અવતાર હતો.
પરંતુ, કહેવાય છે કે આવનારા નજીકના સમયમાં કળિયુગનો સહારકરવા માટે ભગવાન વિષ્ણુ પોતાનો અંતિમ અવતાર ધારણ કરશે પરંતુ મિત્રો શું તમે જાણો છો ભગવાન વિષ્ણુના બધાઅવતારોમાં તેમનો સૌથી પ્રિય અવતાર શ્રીકૃષ્ણ હતો.
એવું કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ 312 ઈસવીસન પૂર્વે થયો હતો આમ તો તેમનો જન્મ મથુરામાં થયો હતો પરંતુ તેમનું બાળપણ ગોકુળમાં વૃંદાવનમાં બરસાના વિદ્યાર્થીઓ હતો મહાભારતને યુદ્ધ પછી શ્રીકૃષ્ણએ 36 વર્ષો સુધી દ્વારિકામાં રાજ કર્યું. ત્યાર પછી તેમણે પોતાનો દે ત્યાગ કરી દીધો એવું પણ કહેવાય છે કે તેસમયે તેમનું આયુષ્ય 125 વર્ષ હતો મહાભારત યુદ્ધ પછી થયું ભગવાન શ્રીકૃષ્ણને 36 વર્ષ પછી મૃત્યુનો શ્રાપ આપ્યો હતો.
આ સાંભળી પાંડવો આશ્ચર્યમાં પડી ગયા પરંતુ ભગવાન કૃષ્ણ મુખે તે શ્રાપનો સ્વીકાર કરે છે અને મહાભારતના 36 વર્ષ પછી એક શિકારીના હાથે તેમનું મૃત્યુ થયું ભાગવત પુરાણ અનુસાર એક સમયે શ્રીકૃષ્ણના પુત્ર તેમના મિત્રો સાથે સ્ત્રીનું રૂપ લઈઋષિમુનિઓને મળવા ગયા અને તેમને કહ્યું કે પોતે ગર્ભવતી છે જ્યારે યદુવંશીઓની સામે ખોટું બોલ્યા ત્યારે તેમણે સ્ત્રી રૂપમાં રહેલા સાબ ને શ્રાપ આપ્યો કે તારા શરીરમાંથી એક એવા લોખંડના તીરનો જન્મ થશે.
જે તમારા કુળ અને સામ્રાજ્યનો વિકાસ કરશે સબ ખૂબ જ ભયભીત થઈ ગયું આ બધી વાત ઉગ્ર સાહેબને જણાવી તેરે સામને કહ્યું કે તે લોખંડના તીરનો ભૂકો કરી શ્રાપમાંથી છુટકારો પડશે સાથે ઉગ્રસેને એમ પણ આદેશ આપ્યો હતો કે યદુવંશમાં કોઈપણ પ્રકારની ચીજ વસ્તુઓ હવેથી મળશે નહીં એવું કહેવાય છે કે આ ઘટના બન્યા પછી દ્વારિકાના લોકોએ ઘણા બધા અશુભ સંકેતોનો અનુભવ કર્યો.
જેમાં શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર રથ અને બલરામનું ફળ બધું જ અદ્રશ્ય થઈ ગયું આ સિવાય યદુવંશમાં અપરાધ અને પાપ વધવા લાગ્યા આ જોઈ શ્રીકૃષ્ણ ખૂબ જ દુઃખી થયા તેમણે બધા યદુવંશીઓને આ જગ્યા છોડીને પ્રભાસ નદી કિનારે જય પોતાના પાપોથી મુક્ત થવા માટે જણાવ્યું.
પરંતુ, બધા યદુવંશીઓ ત્યાં જઈ મદિરાપાતનો નકશો કરવા લાગ્યા બધા એકબીજા સાથે ઝઘડવા લાગ્યા અને ધીરે-ધીરે કરતાં બધા યદુવંશીઓ એકબીજા સાથે મૃત્યુ પામ્યા એવું કહેવાય છે થોડાક દિવસો પછી બલરામ મૃત્યુ થયું શ્રીકૃષ્ણ જ્યારે પીપળાના ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા.
ત્યારે જરા નામના એક શિકારીએ ભગવાન શ્રીકૃષ્ણને હરણ સમજી દૂરથી તેમના પ્રત્યે ચલાવ્યું જે તીર શ્રીકૃષ્ણના પગડા તળિયા પર વાગ્યો અને તે તીરબાદીઓ દ્વારા શ્રીકૃષ્ણના પુત્ર સામને મળેલા શ્રાપ અનુસાર કૃષ્ણ અને વાઘેલા 13 માં એ જ લોખંડના તીરના અમુક અચ્છો હતા જે સામના શરીરમાંથી નીકળ્યું હતું અને જે તીરને ઉગ્રશ્યને ભૂકો કરી પ્રભાસ નદીમાં વહાવી દીધો હતો.