માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. તેથી માં મોગલનું નામ લેવાથી જ ભકતોના બધા દુઃખો દૂર થાય છે, માં મોગલએ અત્યાર સુધી ઘણા ભક્તોના ભલભલા દુઃખો પણ દૂર કર્યા છે, અત્યાર સુધી માં મોગલના આર્શીવાથી લાખો ભકતોના દુઃખો દૂર થયા છે, તેથી જે કોઈ ભક્ત માં મોગલને દિલથી યાદ કરે છે તે દરેક ભક્તની માનેલી મનોકામના માં મોગલ પુરી કરે છે.
જે ભક્તો સાચા મનથી માં મોગલની માનતા માને છે તે દરેક ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, માં મોગલના આર્શીવાદથી જ ભકતોના ધારેલા બધા જ કામ પુરા થાય છે, હાલમાં એક યુવક ૫૧ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉમાં બિરાજમાન માં મોગલના ધામમાં આવી પહોંચ્યો હતો, યુવકે કહ્યું કે ઘણા સમયથી તેનું એક કામ અધૂરું રહ્યું હતું તે કામ પૂરું થઇરહ્યું ન હતું.
તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની અને કહ્યું કે હે માં મોગલ જો મારી આ મનોકામના પુરી થશે તો હું મંદિરમાં આવીને તમારા ચરણોમાં ૫૧ હજાર રૂપિયા ચઢાવીશ તો થોડા જ સમયમાં માં મોગલની કૃપાથી માનેલી મનોકામના પુરી થઇ ગઈ તો યુવક તરત જ મનોકામના પુરી કરવા માટે માં મોગલના મંદિરમાં આવી પહોંચ્યો હતો.
તો મણિધર બાપુએ કહ્યુ કે બેટા તું આ રૂપિયા તારી બહેન દીકરીને સરખા ભાગે આપી દેજે માં મોગલે તારી દરેક માનેલી મનોકામના પુરી કરી, માં મોગલનો આ કોઈ ચમત્કાર નથી, માં મોગલમાં વિશ્વાસ રાખજો તમારા બધા જ ધારેલા કામ માં મોગલ પુરા કરશે અને તમારું જીવન ખુશીઓથી ભરી દેશે.