જાણો એક સમયે હતો ૧૬ વર્ષીય ભારતનો સૌથી મોટો TIKTOK સ્ટાર , એક મહિનામાં કરે છે આટલી કમાણી

આજના સમયમાં લોકો ઇન્ટરનેટ માટે સોશિયલ મીડિયા નો યુઝ કરવાનો ખૂબ જ પસંદ કરે છે. વધુ લોકો સોશિયલ મીડિયા ના રૂપમાં TIKTOK ઘણું ચાલી રહ્યું હતું. આજના સમયમાં એવામાં tiktok ઉપર જે લોકો વિડીયો બનાવતા હતા તેમની પોપ્યુલારિટી દિવસને દિવસે વધતી જઈ રહી હતી અને ઘણા ફેમસ પણ થઇ ગયા હતા.

 

એવામાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના સૌથી મોટા tiktok સ્ટાર રિયાજ અલી વિશે. જો તમે લોકો પણ tik tok વિડીયો જોવાનું પસંદ કરો છો તો તમે રિયાજ અલી ના વિષે જરૂરથી જાણતા હશો જે ભારતના સૌથી મોટા tiktok સ્ટાર છે.

 

તેમના tiktok એકાઉન્ટ ઉપર 27 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા ત્યાં જ જો આપણે તેમના ઈન્સ્ટાગ્રામ ઉપર ફેન ફોલોઈંગ ની વાત કરીએ તો તેમને ઇંસ્ટાગ્રામ ઉપર પણ છ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

 

બધા જ લોકો તેમની મહિનાની કમાણી વિશે જાણવા ઈચ્છતા હોય છે. થોડીક મહત્વપૂર્ણ ખબરો અનુસાર રિયાજ અલી એક મહિનામાં લગભગ ૨૦ લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. તમારી જાણકારી માટે કહી દઈએ કે તેમની વધુ કમાણી એડવર્ટાઈઝમેન્ટ દ્વારા થાય છે.

Back To Top