નમસ્કાર જય શ્રી કૃષ્ણ એકાદશીના દિવસે જો તમે આવી રીતે ગાયની વાછરડીને આ ચમત્કારીક વસ્તુ ખવડાવશો તો ખુલ્લી જશે તમારી કિસ્મત મિત્રો આપણા શાસ્ત્રોમાં એકાદશીનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે એકાદશીના દિવસે સ્નાન કરવું જોઈએ એવું કહેવાય છે કે નદીમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ જતા હોય છે આમ પણ આવનારી એકાદશી નું મહત્વ ખૂબ જ ખાસ છે.
એટલા માટે જ આ દિવસે વ્રત કરવાથી મનુષ્યના દરેક પાપો હોય જતા હોય છે એટલા માટે તમારે પવિત્ર નદીમાં સ્નાનઅને દાન કરવું જોઈએ આજના આ પવિત્ર દિવસે જો શાસ્ત્રોપ તરીકે પૂજા કરવામાં આવે તો દેવી દેવતાઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એવું પણ માનવામાં આવે છે કે એકાદશીના દિવસે સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે જેટલું સ્નાનનું મહત્વ છે તેના કરતાં વધારે મહત્વ જ્ઞાનનું છે આજના દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરવું જોઈએ.
શાસ્ત્રોમાં તેનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે આજના દિવસે તમારે વિષ્ણુ ભગવાનને પીળી વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ એકાદશીના દિવસે જો શક્ય હોય તો ઘરે બ્રાહ્મણ પાસે સત્યનારાયણની કથા કરાવી જોઈએ અથવા તો તમે જાતે પણ કથાનું વાંચન અથવા સ્મરણ કરી શકો છો.
આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે સાથે સાથેઘરની અંદર સુખ શાંતિ બની રહેશે એકાદશીના દિવસે તમારી ખાસ કરીને આ એક વિશેષ ઉપાય કરવો જોઈએ.
શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે આ ઉપાય એકદમ આસાન છે અને ખૂબ જ અસરકારક પણ છે અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ધન સંબંધિત બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે અને ચારે બાજુથી તમને લાભ લાભ અને લાભ જ થાય છે બધા જ ક્ષેત્રમાં સફળતા મળે છે.
એટલે તમારે આ ઉપાય ને આજના દિવસે એટલે કે એકાદશીના દિવસે કરવો જોઈએ અને તમારા બધાજ પ્રકારના દુઃખ અને દૂધને દૂર કરે ઉપાય હું જેવી રીતે તમને કહું તેવી રીતે જ તમારે કરવાનો છે અને એટલા માટે જ હવે મારા દરેક શબ્દોને તમે ધ્યાનથી સાંભળજો જેથી તમે પણ આ ઉપાય ને આસાનીથી કરી શકો.
જો તમે હજુ સુધી ધાર્મિક મંત્ર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરજો અને આવા જ ધાર્મિક વીડિયોને સૌથી પહેલા મેળવવા માટે બાજુમાં દેખાતી કરણીની નિશાની પર દબાવી ફોલ કરી દેજો તો ચાલો હવે ધ્યાનથી સાંભળજો આ ઉપાયમાં જો પતિ પત્ની બેસે તો તેનું ફળ બમણું પ્રાપ્ત થતું હોય છે અને જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તે પણ આ ઉપાય કરી શકે છે.
સૌથી પહેલા તો તમે જે વાછરડીની પૂજા કરવાના છો તે વાછરડીની માતાનું ગૌમૂત્ર તમારે આગળના દિવસે લઇ લેવાનું છે અથવા તો વહેલી સવારે લેવાનું છે ત્યાર પછી તમારે બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સવારે વહેલા બ્રહ્મપુર્હતમાં જાગવાનું છે સ્નાન કરતા સમયે તમારેઆગળના દિવસે અથવા જે તે દિવસે લીધેલા ગૌમુત્રને પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરવાનો છે સ્નાનાગી ક્રિયા પૂર્ણ કર્યા પછી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે.
જો તમે ગૌમુત્ર પાણીમાં નથી ઉમેરતા તો તમારે તમારા ઘરે જ પવિત્ર ગંગાજળનેપાણીમાં મેળવીને સ્નાન કરવું જોઈએ હવે સ્નાન કર્યા પછી તમારી પહેરવાની છે તો પીળા રંગના કોઈપણ કપડા પહેરી શકો છો બને ત્યાં સુધી પીળા રંગના કપડાં જ પહેરવા જોઈએ તેની પાછળનું કારણ એ પણ છે કે પીળો રંગ એ ભગવાન વિષ્ણુ અને માતાલક્ષ્મી ને તમારી પાસે પીળા રંગના વસ્ત્રો નથી તો પછી તમારી પીળા રંગનો કેસ ખંભા પર નાખીને પૂજામાં બેસવું જોઈએ.
આબુજારા દિવસે પતિ પત્નીએ ઉપવાસ રાખવાનો છે હવે તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની છબી લેવાની છે ત્યાર પછી ગણપતિ મહારાજની મૂર્તિ પણ લેવાની છે કારણ કે ગણપતિ બાપા વગર બધા જ ધાર્મિક કાર્યો અધૂરા જ રહેતા હોય છે તેમાં એક બાજુ પર પીળું કપડું પાથરી ત્યાં વિષ્ણુ ભગવાનની છબીને સ્થાપીત કરવાની છે હાર વગેરે પહેરાવવાના છે ગુલાબના હાર કરતાં બીજા કોઈ પણ પીળા રંગના પુષ્પથી બનેલો હર ઉત્તમ રહેશે.