Headline
ખોપરી માં ભોજન કરતા કાપાલિકા સંપ્રદાય વિષે વાંચી તમે પણ ધ્રુજી જશો, જાણો શિવજીની કઠોર તપસ્યા કરનાર અઘોરી સાધુ વિષે
આ ૭ રાશિની છોકરીઓ હોય ખુબ શકીલી, હર એક સેકન્ડે પોતાના બોયફ્રેન્ડ પર રાખે છે ચાંપતી નજર
આગમવાણી : દેવાયત પંડિત
હું તારી બોડી ની દરેક ઈંચ જોવા માગુ છું, ડાયરેક્ટરે આ અભિનેત્રી પાસે કરી આવી અશ્લીલ માગ
જો તમને ઘરમાં કાળી કીડી દેખાય તો તાત્કાલીક ખવડાવો આ વસ્તુ, તમારું ભાગ્ય ચમકશે હીરાની જેમ
ગોરખ વાણી
ટૂંકી પણ વિશાળ અર્થ થાય છે એવી ૩૫ – દુલાભાયા કાગ વાણી
માટલાનું પાણી પીવાના છે અનેક ફાયદા, ગંભીર રોગો સામે આપે છે રક્ષણ
રોજ કાજુ ખાવાથી થશે કંઇક આવું, જે જોઇને તમારા હોંશ ઉડી જશે

બોલીવુડ આ અભિનેતા એ ઐશ્વર્યા ની સાથે કર્યું હતું કંઈક આવું કામ જેનાથી તેનુ કરીયર થઇ ગયુ ખતમ !!..જાણો

મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના અભિનેતા વિવેક ઓબેરોય જ્યારે પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી હતી ત્યારે બધાને એવું લાગતુ હતું કે તેમનું કેરિયર બહુ જ સફળ। જ રહેશે અને આ બહુ આગળ આવશે.

વિવેક એ ફિલ્મ “કંપની” ના દ્વારા પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરી દીધી હતી. આ ફિલ્મ બહુ જ સફળ પણ રહી હતી. વિવેક એ પોતાના ફિલ્મી કેરિયર માં એક થી ચઢિયાતી એક ફિલ્મો માં કામ કર્યું હતું, પણ તેમની એક ભૂલ ના કારણે તેમનું કેરિયર પૂરી રીતે પૂરું થઇ ગયું છે. લોકો ને એવું લાગે છે કે તેમના પુરા કેરિયર ના પાછળ ઐશ્વર્યા રાય ના કારણે સલમાન ખાન થી તેમની દુશ્મની પણ છે.

આ વાત બધાને ખબર છે કે,
જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય નું બ્રેકઅપ થયું હતું ત્યારે ઐશ્વર્યા રાય વિવેક ઓબેરોય ના નજીક આવી ગઈ હતી, પણ ઐશ્વર્યા અને વિવેક નો સંબંધ બહુ લાંબા સમય સુધી ચાલ્યોજ ન હતો.

છેવટે એવું શું થયું કે ઐશ્વર્યારાય એ વિવેક ની સાથે બ્રેકઅપ કરી લીધું અને વર્ષ 1999 માં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” ના સેટ પર સલમાન ખાન અને ઐશ્વર્યા રાય નજીક આવ્યા હતા અને તેમની વચ્ચે પ્રેમ થઇ ગયો હતો.

આ બન્ને લગભગ 3 વર્ષો સુધી
એકબીજા ની સાથે રીલેશનશીપ માં રહ્યા હતા, પણ સલમાન ખાન ના ગુસ્સા ના કારણે બન્ને નો સંબંધ પૂરો થઇ ગયો. પણ સલમાન ખાન અને ઐશ્વર્યા નો સંબંધ એટલી સરળતાથી પૂરો ના થયો હતો. ઐશ્વર્યા રાય થી ભરેકાપ પછી પણ સલમાન ખાન નો ગુસ્સો ઓછો ના થયો હતો.

સલમાન ખાન એ બહુ વખત ઐશ્વર્યા રાય ના સેટ પર જઈને જોરદાર હંગામો પણ કર્યો હતો સલમાન ખાન ના એવા વલણ ના કારણે ઐશ્વર્યા રાય ને શાહરૂખ ખાન ની ફિલ્મ “ચલતે ચલતે” થી પણ બહાર કરી દેવામાં આવી હતી. 2002 માં ઐશ્વર્યા રાય એ પોતાના ઈન્ટરવ્યું માં આ પણ કહ્યું હતું કે સલમાન ખાન અને મારું બ્રેકઅપ માર્ચ માં જ થઇ ચુક્યું છે અને પરંતુ સલમાન ખાન મને સતત કોલ કરતા હતા અને ફોન પર ગાળો પણ આપતા હતા.

ઈન્ટરવ્યું માં ઐશ્વર્યા રાય એ આ પણ કહ્યું હતું કે,
સલમાન ખાન એ મારા પર હાથ પણ ઉઠાવ્યો છે. આ તો સારું હતું કે માર નું કોઈ પણ નિશાન મારા ચહેરા પર ના આવ્યું. એવું થવા છતાં પણ હું શુટિંગ પર એમ જ આવતી હતી જેમ કંઇ પણ જ ના થયું હોય. સલમાન ખાન ના એવા ખરાબ વર્તાવ ના કારણે ઐશ્વર્યા રાય એ તેમના સાથે બ્રેકઅપ કરી લીધું હતું.

જેના પછી ઐશ્વર્યા રાય ની જિંદગી માં વિવેક ઓબેરોય આવ્યા હતા. વિવેક અને ઐશ્વર્યા રાય એ ફિલ્મ “ક્યો હો ગયા ના” માં એક સાથે કામ કર્યું હતું. જ્યાં પર બન્ને ના વચ્ચે નજદીકીઓ વધી ગઈ અને બન્ને એકબીજા ને બહુ પસંદ કરવા લાગ્યા હતા. વિવેક ઓબેરોય એ ઐશ્વર્યા રાય ના ત્રીસમાં જન્મદિવસ પર તેમને 30 ઉપહાર પણ આપ્યા હતા.

તેમ તો ઐશ્વર્યા રાય એ વિવેક ના સાથે પોતાના સંબંધ ને ક્યારેય પણ ખુલીને એક્સેપ્ટ ના કર્યા હતા પરંતુ તો પણ બન્ને ને ઘણી વખત એકસાથે દેખવામાં આવ્યા. બન્ને ના વચ્ચે બહુ લાંબા સમય સુધી બધું બરાબર ચાલતું રહ્યું હતું. પરંતુ પછી એકદિવસ વિવેક ના એક ખોટા કદમ એ બધું બદલી દીધું હતું.

વિવેક ઓબેરોય એ હોટેલ ના એક બંધ રૂમ માં
પ્રેસ કોન્ફેરન્સ બોલાવી હતી. જેમાં તેમને જણાવ્યું કે તેમને સલમાન ખાન વારંવાર ફોન કરીને મને જીવ થી મારવાની ધમકી આપી રહ્યા છે.વિવેક ઓબેરોય ને એવું જણાવ્યા પછી બધું બરાબર થવાની જગ્યાએ બધુજ પૂરું થઇ ગયું હતુ.

વિવેક ઓબેરોય એ ઐશ્વર્યા રાય માટે આટલું મોટું કદમ ઉઠાવ્યું, પણ આ પ્રેસ કોન્ફરેન્સ પછી ઐશ્વર્યા રાય પણ તેમનાથી દુર થઇ ગઈ હતી પ્રેસ કોન્ફેરન્સ માં આપેલ નિવેદન પછી ઐશ્વર્યા રાય ના સાથે સાથે ફિલ્મ નિર્માતાઓ એ પણ વિવેક ઓબેરોય થી દુરી બનાવી લીધી હતી અને તેમને ફિલ્મો માં કામ મળવાનું બંધ થઇ ગયું હતું.

લોકો નું એવું માનવું છે કે જો વિવેક ઓબેરોય તે પ્રેસ કોન્ફેરન્સ માં એવું નિવેદન ના આપતા તો આજે ઐશ્વર્યા રાય તેમની હોત અને તેમનું કેરિયર પણ સફળ થયું હોત.

Back To Top