રુદ્રાક્ષ શું છે? તે કોણ પહેરી શકે છે?

સ્વાગત છે મિત્રો, રુદ્રાક્ષનું મહત્વ રુદ્રાક્ષ શું છે રુદ્રાક્ષની કેવી રીતે ધારણ કરવું રુદ્રાક્ષને પહેરવાથી શું લાભ થાય છે રુદ્રાક્ષ કોણે પહેરી શકે છે તે બધી માહિતી આપણે જણાવાના છે. રુદ્રાક્ષથી મોટું કોઈ વ્રત સ્રોત નથી રુદ્રાક્ષથી મોટું કોઈ વ્રજ સ્ત્રોત નથી.

રુદ્રાક્ષને 24 કલાક ઘીમાં અને પછી 24 કલાક દૂધમાં રાખીને શુદ્ધ કરવોજોઈએ શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ રુદ્રાક્ષ માળા ધારણ કરવાનીસંમતિ આપવામાં આવી છે શ્રીમદ્દેવી ભાગવતમાં કહ્યું છે રુદ્રાક્ષથીવધીને કોઈ સ્ત્રોત નથી કે નથી કોઈ વ્રત અક્ષય દાન કરતા પણ રુદ્રાક્ષ વધુવિશિષ્ટ છે.

જેવી રીતે પુરુષોમાં વિષ્ણુ ગ્રહોમાં સૂર્ય નદીઓમાં ગંગા કશ્યદેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે તેવી રીતે માળાઓમાં રુદ્રાક્ષની શ્રેષ્ઠતા વધારે છેભગવાન શિવજીની આરાધનામાં રુદ્રાક્ષનું વિશેષ મહત્વ છે રુદ્રાક્ષની શ્રાવણ માસમાં ધારણ કરવો તે શ્રેષ્ઠ છે.

આખા શ્રાવણ માસ દરમિયાન અને અમાવસ્યાના દિવસે રુદ્રાક્ષ ધારણ કરવાથી યાચકની ઈસ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે ભગવાન શિવની આરાધના નું પ્રતિક હોવાને કારણે તેની વિવિધ સ્વરૂપે ધારણ કરવામાં આવે છે શિવપુરાણમાં સ્ત્રીઓને રુદ્રાક્ષ રુદ્રાક્ષ માળા ધારણ કરવાની સંમતિ આપવામાં આવી છે એટલુંજ નહીં પરંતુ કોઈ પણ જાતિ જ્ઞાતિના વ્યક્તિ રુદ્રાક્ષ કે રુદ્રાક્ષની માળા ધારણ કરી શકે છે.

શ્રાવણ મહિના ના દિવસોમાં રુદ્રાક્ષને  કેવી રીતે ધારણ કરવો અને તેનો મહિમા તથા મહત્વ શું છે તે આપણે આ વીડિયોમાં જાણીશું રુદ્રાક્ષ શું છે તે જાણીશું આપણે રુદ્રાક્ષ એક ઝાડ ના બીજ છે જે દક્ષિણ પૂર્વક એશિયાના અમુક સ્થાને ઉગે છે જેને વનસ્પતિ વિજ્ઞાનમાં જેને શિવજીના આંસુ પણ કહેવામાં આવે છે અને ભગવાન શિવ સાથે જોડાયેલી અનેક વાર્તાઓ છે જે રુદ્રાક્ષના મૂળ અંગે જણાવે છે.

રુદ્રાક્ષ શબ્દ રુદ્ર અને અક્ષથી બને છે રુદ્રસિંહ નું નામ છે અને અક્ષનો અર્થ આંસુ થાય છે શાસ્ત્રો પ્રમાણે એક વખત પરમ પિતા ભગવાન શિવે. જગતના કલ્યાણ માટે હજાર વર્ષો તપ કર્યું અને એક વખત તેમને મન દુઃખી થયું અને જ્યારે તેમને આંખો ખોલી તો આંસુની બુંદો નીકળે અને જમીન પર પડે એમાંથી વૃક્ષની ઉત્પતિ થઈ જે વૃક્ષનું હતું.

રુદ્રાક્ષની કેવી રીતે ધારણ કરી શકાય તે જાણીશું આપણે નવા રુદ્રાક્ષ મણકાની સાફ કરવાની પ્રક્રિયાતેને શુદ્ધ ઘીમાં ચોવીસ કલાક માટે રાખો અને પછી 24 કલાક દૂધમાં પલાળી રાખો. ત્યારબાદ તેને કપડાથી સાફ કરી લો રુદ્રાક્ષને સાબુ કે કોઈ અન્ય સામગ્રી સાફ કરવી નહીં રુદ્રાક્ષની સાફ કરવાની પ્રક્રિયાથી તેનો રંગ બદલાઈ શકે છે તે સંપૂર્ણ રીતે સામાન્ય છે કેમકે આ એક પ્રાકૃતિક મણકા હોય છે.

જેને રુદ્રાક્ષને દર છ મહિને આપણે સાફ કરવો જોઈએ રુદ્રાક્ષ પહેરવાથી શું લાભ થાય છે તે જાણીશું રુદ્રાક્ષ શારીરિક અને માનસિક સંતુલન જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર રહે છે આધ્યાત્મિક સાધકો માટે તેઆધ્યાત્મિક વિકાસને વધારવા મદદ કરે છે દુનિયાભરમાં અનેક શારીરિક માનસિક અને મનોહતે એક રોગ એટલે કે મનના વિચારોની શરીર પણ પડતી અસરને લગતું ના ઈલાજમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે રુદ્રાક્ષ કોણ પહેરી શકે છે તે જાણીશું.

કોઈપણ લીંક સાંસ્કૃતિક જાતિય ભૌગોલિક અથવા ધાર્મિક બેગ્રાઉન્ડ વ્યક્તિ રુદ્રાક્ષ પહેરી શકે છે કોઈપણ માનસિક અને શારીરિક સ્થિતિમાં અને જીવનના કોઈપણ ચરણમાં લોકો રુદ્રાક્ષ પહેરી શકે છે.

રુદ્રાક્ષ બાળકો વિદ્યાર્થીઓ વડીલો અને બીમાર લોકો દ્વારા પહેરી શકાય છે અને તેમને અનેક લાભ પણ મળી શકે છે રુદ્રાક્ષ પહેરવાથી કયા કયા પ્રકારના લાભ મળે છે તે જાણીશું પંચમુખી એટલે કે પાંચ મુખ ધરાવતો રુદ્રાક્ષ જેને 14 વર્ષથી વધારે ઉંમરની કોઈપણ વ્યક્તિ પહેરી શકે છે તે સ્વતંત્રતા અને શુદ્ધતા લાવવામાં મદદ કરે છે.

Back To Top