હનુમાન દાદાને કેમ ચડાવવામાં આવે છે સિંદુર…

શું મિત્રો તમે જાણો છો કે હનુમાનદાદાને સિંદુર શું કામ ચઢાવવામાં આવે છે. તો એક વખત મિત્રો હનુમાન દાદા ફરતા ફરતા સીતા માતાના રૂપની અંદર જાય છે લગાડી રહ્યા હતા એટલે હનુમાન દાદા એ પૂછ્યું કે માતા આ તમે શું કરો છો?

આ તમે શું લગાડો છો એટલે સીતા માતા હનુમાનજીને કહેશે કે હનુમાન આ સિંદૂર છે.

આ લગાડવાથી રામની ઉંમર વધે છે આટલી વાત સાંભળી અને હનુમાન દાદા સીતામાતાના રૂમની બહાર વૈયા વર્ષે એક તાળો ભરી સિંદૂર લઈ અને પોતાના આકાશે લગાડે છે અને પછી તે ભગવાન શ્રીરામને પાસે છે અને પ્રણામ કરે છે.

આ શું કર્યું તે એટલું બધું સિંદુર કેમ લગાડ્યું એટલે હનુમાન દાદા કહેશે કે સીતાજી લગાડો તેથી રામની ઉંમર વધે છે.

તો સીતા માતા જ થોડુક સિંદૂર લગાડતા હોય તો મારી ઉંમર વધતી હોય તો મેં તો પછી મારા આખા શરીરે લગાડી લીધું અને તે તમારી કેટલી ઉંમર વધે છે. તો આ હતું મિત્રો રહસ્ય હનુમાનદાદા ને શું કામ સિંદુર ચઢાવવામાં આવે છે.

Back To Top