મિત્રો, હિન્દુ પરંપરા અનુસાર પરિણીત મહિલાઓ માટે સિંદૂર લગાવવાનો ખૂબ જ મહત્વ છે અને એવું કહેવામાં આવે છે કે મહિલાઓ પોતાના પતિને લાંબી ઉંમર માટે અને શુભ સમૃદ્ધિ માટે સિંધુ લગાવે છે પરંતુ ઘણી મહિલાઓ સિંદૂર લગાડતા સમયે અમુક ભૂલો કરે છે.
જો ભારતીય સંસ્કૃતિ અનુસાર જો તમે ખોટી રીતે સિંધુ લગાવો છો તો તેની અસર સીધે સીધી તમારા પતિના ભાગ પર પડી શકે છે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સિંદૂર હમેશા સાચી રીતે લગાવવું જોઈએ નહીં તો તેનીઅસર તમારા લગ્ન જીવન અને તમારા પતિ પર પડી શકે છે.
સ્ત્રીઓને આ સમયે માર્ગમાં સિંદૂર ક્યારે પણ ભૂલ છે અનેદિવસમાં કેટલી વાર લગાડવું અને કયા દિવસે ખાસ કરીને સિંદુર લગાવું જોઈએ.
સૌથી પહેલા જો તમે લગ્ન કરેલા હોય તો સિંધુ લગાડતા સમયે માતા પાર્વતી નું ધ્યાન અવશ્ય કરવું જોઈએ તેનું કારણએ છે કે માતા પાર્વતી અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપે છે તો હજુ સુધી જે સ્ત્રીઓને આ વાતની ખબર ન હોય તો આજથી જ્યારે પણ તમે સિંદુર લગાડો છો ત્યારે તમે માતા પાર્વતીનું જાણ કરજો.
કારણ કે માતા પાર્વતી અખંડ સ્વભાવનેઆશીર્વાદ આપે છે અને એના પછી જે આજકાલના ફેશન દરમિયાન હંમેશાં મહિલાઓ પોતાના છુપાવે છે પરંતુ તેઓ બિલકુલકરવું જોઈએ નહીં એક લગ્ન કરેલી મહિલાએ સેથામાં સીધો સંતાડવું તે સારી આદત નથી તેની ખરાબ અસર પોતાના પતિ પર પડી શકે છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સુહાગન સ્ત્રીએ માંગમાં સિંદૂર દેખાવું જોઈએ.
અને કહેવામાં આવે છે કે સિંદૂર સંતાડવાથી પતિના માં સન્માન ન તમે આવે છે એટલા માટે દરેક સ્ત્રીઓ જ્યારે પણ તમારા સેથામાં સિંધુ છુ હવે ત્યાં કામ ન કરતા જઈએ અને જ્યારે પણ તમે સિંધર પૂરો છો ત્યારે એ દેખાડવું જોઈએ.
નહીં તો તમારા પતિ ઉપર આની ખરાબ અસર પડી શકે છે અને હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર જે મહિલાઓ સેઠા મશીન લગાવી છે તેમના પતિમાં માન સન્માનનો વૃદ્ધિ થાય છે અને એટલું જ નહીં પતિને દરેક જગ્યાએ મળે છે અને લગ્ન કરેલી મહિલાઓએ શેઠા ઉપર ક્યારે પણ ભૂલ છે નાનું સિંધુ લગાવવું જોઈએ નહીં જો તમે સિંધુ લગાવો છો તો વધારે પડતું માનવામાં આવે છે તો હવેથી આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખજો.